
પ્રભાવ રહે ના રહે, પણ
પ્રભાવ રહે ના રહે,
પણ અમારો અભાવ
કાયમ રહેશે !!
prabhav rahe na rahe,
pan amaro abhav
kayam raheshe !!
Breakup Shayari Gujarati
2 years ago
પ્રેમ તો આજે પણ હું
પ્રેમ તો આજે
પણ હું તને બેહદ કરું છું,
પણ હવે તને પામવાની
ઈચ્છા નથી રહી !!
prem to aje
pan hu tane behad karu chhu,
pan have tane pamavani
icch nathi rahi !!
Breakup Shayari Gujarati
2 years ago
અધુરી હોય ઈચ્છા ત્યાં સુધી
અધુરી હોય ઈચ્છા
ત્યાં સુધી દેહ ક્યાં છૂટે છે,
તને ઝંખ્યા કરું છું એટલે જ
જીવ્યા કરું છું !!
adhuri hoy icch
ty sudhi deh ky chute chhe,
tane zankhy karu chhu etale j
jivy karu chhu !!
Breakup Shayari Gujarati
2 years ago
હશે કોઈક જે આવશે જીવનમાં
હશે કોઈક જે
આવશે જીવનમાં ફરી,
પણ એ કોઈકમાં તું ક્યારેય
નહીં હોય !!
hashe koik je
avashe jivanam fari,
pan e koikam tu kyarey
nahi hoy !!
Breakup Shayari Gujarati
2 years ago
વાત બસ એટલી છે, કે
વાત બસ એટલી છે,
કે તારા વગર આ દિલ
હવે માનતું જ નથી !!
vat bas etali chhe,
ke tara vagar dil
have manatu j nathi !!
Breakup Shayari Gujarati
2 years ago
ગમતી વ્યક્તિ જ જયારે દુર
ગમતી વ્યક્તિ જ
જયારે દુર થઇ જાય સાહેબ,
ત્યારે મન પણ ચોધાર
આંસુએ રડી પડે છે !!
gamati vyakti j
jayare dur thai jay saheb,
tyare man pan chodhar
aansue radi pade chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
કાશ એક દિવસ એવો આવે
કાશ એક દિવસ એવો
આવે કે તું મને ભેટીને કહે,
બસ બહુ થયું હવે
નથી રહેવાતું તારા વગર !!
kash ek divas evo
aave ke tu mane bhetine kahe,
bas bahu thayu have
nathi rahevatu tara vagar !!
Breakup Shayari Gujarati
2 years ago
એ પણ શું જીદ હતી
એ પણ શું જીદ હતી જે
તારી ને મારી વચ્ચે એક હદ હતી,
મુલાકાત તો શક્ય નહોતી પણ
મોહબત બેહદ હતી !!
e pan shuh jid hati je
tari ne mari vacche ek had hati,
mulakat to shaky nahoti pan
mohabat behad hati !!
Breakup Shayari Gujarati
2 years ago
હવે વધારે જુઠું નહીં બોલી
હવે વધારે
જુઠું નહીં બોલી શકું,
તું વારંવાર આ "કેમ છે"
પૂછવાનું રહેવા દે !!
have vadhare
juthu nahi boli shaku,
tu varamvar "kem chhe"
puchavanu raheva de !!
Breakup Shayari Gujarati
2 years ago
કોઈ ઉમ્મીદ નથી પણ ચાહત
કોઈ ઉમ્મીદ નથી
પણ ચાહત તો છે,
હું અલગ ભલે હોય
પણ પ્રેમ તો છે !!
koi ummid nathi
pan chahat to chhe,
hu alag bhale hoy
pan prem to chhe !!
Breakup Shayari Gujarati
2 years ago