વાત કરવા માટે તો ઘણા

વાત કરવા માટે
તો ઘણા લોકો છે મારી પાસે,
પણ હું ફક્ત તારા મેસેજની
જ રાહ જોવ છું !!

vat karava mate
to ghana loko chhe mari pase,
pan hu fakt tara mesejani
j rah jov chhu !!

તારી પાસે Time નથી, ને

તારી
પાસે Time નથી,
ને તારા વગર હું Fine નથી !!

tari
pase time nathi,
ne tara vagar hu fine nathi !!

રોજ સાંજ પડે ને તને

રોજ સાંજ પડે ને
તને મળવાનું મન થાય,
તું બહુ દુર છે મારાથી એ જાણીને
રડવાનું મન થાય !!

roj sanj pade ne
tane malavanu man thay,
tu bahu dur chhe marathi e janine
radavanu man thay !!

હવે તો એમ વિચારીને મરવાનું

હવે તો એમ
વિચારીને મરવાનું મન થાય છે,
કે કદાચ મારી લાશ જોવા તો
એ મારી પાસે આવશે !!

have to em
vicharine maravanu man thay chhe,
ke kadach mari lash jov to
e mari pase avashe !!

હે ભગવાન, જો મળાવી ના

હે ભગવાન,
જો મળાવી ના શકે
તો ભુલાવી તો દે !!

he bhagavan,
jo malavi na shake
to bhulavi to de !!

જવા દીધા એમને બસ એ

જવા દીધા
એમને બસ એ જ વિચારીને,
કે ભગવાન હંમેશા સાચા
નિર્ણય લે છે !!

java didha
emane bas e j vicharine,
ke bhagavan hammesha sacha
nirnay le chhe !!

ઘાવ છે નહીં છતાં ચોટ

ઘાવ છે નહીં
છતાં ચોટ વર્તાય છે,
ડાબી બાજુ ખૂણામાં આજે
તારી ખોટ વર્તાય છે !!

ghav chhe nahi
chata chot vartay chhe,
dabi baju khunama aje
tari khot vartay chhe !!

પાછું આવવાનું મન થાય તો

પાછું આવવાનું
મન થાય તો આવી જજે,
હું આજે પણ ત્યાં જ બેઠો છું જ્યાં
તું મને છોડીને ગઈ હતી !!

pachhu avavanu
man thay to avi jaje,
hu aje pan tya j betho chhu jya
tu mane chhodine gai hati !!

અઘરું હતું એને GOOD BYE

અઘરું હતું એને
GOOD BYE કહેવું,
પણ જરૂરી હતું એનાથી
જુદા થવું !!

agharu hatu ene
good bye kahevu,
pan jaruri hatu enathi
juda thavu !!

કોણે દરિયામાં આટલું મીઠું નાખ્યું

કોણે દરિયામાં
આટલું મીઠું નાખ્યું હશે,
વર્ષો સુધી કિનારા પર બેસીને
કોઈ તો રોયું હશે !!

kone dariyama
atalu mithu nakhyu hashe,
varsho sudhi kinara par besine
koi to royu hashe !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.