તારા વગર રહેતા તો શીખી
તારા વગર
રહેતા તો શીખી લીધું,
પણ યાદ તો તારી હજુ પણ
એટલી જ આવે છે !!
tara vagar
raheta to shikhi lidhu,
pan yad to tari haju pan
etali j ave chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મળવું હોય તો ગમે ત્યારે
મળવું હોય તો
ગમે ત્યારે મળી જઈશું,
પણ મજા ત્યારે આવે જયારે
તને મારો ઇંતજાર હોય !!
malavu hoy to
game tyare mali jaishun,
pan maja tyare ave jayare
tane maro intajar hoy !!
Breakup Shayari Gujarati
3 years ago
દુર જતો રહ્યો એનાથી તો
દુર જતો રહ્યો એનાથી
તો એ સમજે છે કે હું ખુશ છું,
પણ એને કોણ સમજાવે કે તું ખુશ
રહે એ માટે હું દુર છું !!
dur jato rahyo
enathi to e samaje chhe ke hu khush chhu,
pan ene kon samajave ke tu khush
rahe e mate hu dur chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
અશક્ય છે પણ આશા છે,
અશક્ય છે
પણ આશા છે,
કે એક દિવસ તું મને
જરૂર મળીશ !!
ashaky chhe
pan asha chhe,
ke ek divas tu mane
jarur malish !!
Breakup Shayari Gujarati
3 years ago
તમે ક્યારેય એ વ્યક્તિને નહીં
તમે ક્યારેય એ
વ્યક્તિને નહીં ભૂલી શકો,
જો તમે હજી પણ તેના આવવાની
રાહ જોતા હશો !!
tame kyarey e
vyaktine nahi bhuli shako,
jo tame haji pan tena avavani
rah joat hasho !!
Breakup Shayari Gujarati
3 years ago
દુર થવાનું તો કિસ્મતમાં લખ્યું
દુર થવાનું તો
કિસ્મતમાં લખ્યું જ હતું,
પણ જુદા થવાની ઈચ્છા
તો તારી જ હતી !!
dur thavanu to
kismatama lakhyu j hatu,
pan juda thavani iccha
to tari j hati !!
Breakup Shayari Gujarati
3 years ago
આદત નથી મને તારા વગર
આદત નથી
મને તારા વગર રહેવાની,
પણ શું કરું હિંમત નથી તારી
સાથે વાત કરવાની !!
adat nathi
mane tara vagar rahevani,
pan shun karu himmat nathi tari
sathe vat karavani !!
Breakup Shayari Gujarati
3 years ago
એ જે તારો કંઈ નથી
એ જે તારો
કંઈ નથી લાગતો,
તારા વગર બહુ
પરેશાન છે !!
e je taro
kai nathi lagato,
tara vagar bahu
pareshan chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
નીકળતા નથી શબ્દો હવે હોઠથી,
નીકળતા
નથી શબ્દો હવે હોઠથી,
બાકી કહેવા તો હું પણ
ઘણું માંગુ છું તમને !!
nikalata
nathi shabdo have hothathi,
baki kaheva to hu pan
ghanu mangu chhu tamane !!
Breakup Shayari Gujarati
3 years ago
તું છોડીને શું ગયો, મને
તું છોડીને શું ગયો,
મને ખુદથી પ્રેમ
થઇ ગયો !!
tu chhodine shun gayo,
mane khudathi prem
thai gayo !!
Breakup Shayari Gujarati
3 years ago