મારા જીવનમાં બસ, એક તારી
મારા
જીવનમાં બસ,
એક તારી જ કમી છે !!
mara
jivanama bas,
ek tari j kami chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મરવાનું વધારે ગમશે મને, તારા
મરવાનું
વધારે ગમશે મને,
તારા વગર રહેવા
કરતા !!
maravanu
vadhare gamashe mane,
tara vagar raheva
karata !!
Breakup Shayari Gujarati
3 years ago
જયારે તું મારી સાથે વાત
જયારે તું
મારી સાથે વાત ના કરે,
ત્યારે મારો આખો દિવસ
બકવાસ જાય છે !!
jayare tu
mari sathe vat na kare,
tyare maro akho divas
bakavas jay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મને મારું એકાંત બહુ વ્હાલું
મને મારું
એકાંત બહુ વ્હાલું છે,
કેમ કે ત્યાં મહત્વ
બસ મારું છે !!
mane maru
ekant bahu vhalu chhe,
kem ke tya mahatv
bas maru chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
હવે તો દિવાળી પણ નજીક
હવે તો
દિવાળી પણ નજીક આવી,
ખબર નહીં તું ક્યારે
આવીશ !!
have to
divali pan najik avi,
khabar nahi tu kyare
avish !!
Breakup Shayari Gujarati
3 years ago
જો ઝીલી શકવાની તૈયારી બતાવે
જો ઝીલી શકવાની
તૈયારી બતાવે તારી હથેળી,
તો એકાદ ચોમાસું મારી
આંખનું મોકલું ?
jo jhili shakavani
taiyari batave tari hatheli,
to ekad chomasu mari
ankhanu mokalu?
Breakup Shayari Gujarati
3 years ago
માનું છું કે અશક્ય છે
માનું છું કે
અશક્ય છે તારો પ્રેમ પામવો,
પણ મારા દિલની ચાહત
આજે પણ તું જ છે !!
manu chhu ke
ashaky chhe taro prem pamavo,
pan mara dilani chahat
aje pan tu j chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
લોકો પર ઉતરતા મારા કારણ
લોકો પર
ઉતરતા મારા કારણ
વગરના ગુસ્સાનું કારણ,
એટલે તારી ગેરહાજરી !!
loko par
utarata mara karan
vagarana gussanu karan,
etale tari gerahajari !!
Breakup Shayari Gujarati
3 years ago
Oye Please Come Back, મને
Oye
Please Come Back,
મને તારી જરૂર છે
જીવવા માટે !!
oye please come back,
mane tari jarur chhe
jivava mate !!
Breakup Shayari Gujarati
3 years ago
હસવાનું મન તો બહુ થાય
હસવાનું
મન તો બહુ થાય છે,
પણ તારી કમી રોવડાવી
દે છે !!
hasavanu
man to bahu thay chhe,
pan tari kami rovadavi
de chhe !!
Breakup Shayari Gujarati
3 years ago