જિંદગી જીવવા માટે બની હતી,

જિંદગી
જીવવા માટે બની હતી,
અમે એની રાહ જોવામાં
જ વિતાવી દીધી !!

jindagi
jivava mate bani hati,
ame eni rah jovama
j vitavi didhi !!

ઇંતજાર લાંબો હોય તો ચાલે,

ઇંતજાર
લાંબો હોય તો ચાલે,
પણ એકતરફી હોય તો
માત્ર તકલીફ આપે છે !!

intajar
lambo hoy to chale,
pan ekataraphi hoy to
matr takalif ape chhe !!

જીવ જતો હતો જેમના જવાથી,

જીવ જતો
હતો જેમના જવાથી,
મેં એમને જતા પણ
જોયા છે !!

jiv jato
hato jemana javathi,
me emane jata pan
joya chhe !!

મારી જોડે વાત ના કરવાની

મારી જોડે વાત
ના કરવાની એની કસમ હતી,
એ તો બસ મારાથી દુર જવાની
એની રસમ હતી !!

mari jode vat
na karavani eni kasam hati,
e to bas marathi dur javani
eni rasam hati !!

આમ તો હું મારો Favorite

આમ તો હું
મારો Favorite છું,
પણ તારા વગરનો હું
મને પણ નથી ગમતો !!

am to hu
maro favorite chhu,
pan tara vagarano hu
mane pan nathi gamato !!

બસ હવે તો તારા મેસેજની

બસ હવે તો તારા
મેસેજની રાહ જોવામાં જ,
મારી રાતો પસાર
થઇ જાય છે !!

bas have to tara
mesejani rah jovama j,
mari rato pasar
thai jay chhe !!

ચાલને આજે ફરી ઝઘડો કરીએ,

ચાલને આજે
ફરી ઝઘડો કરીએ,
આ ચુપ થઇ ગયેલા સંબંધોને
બોલતા કરીએ !!

chalane aje
fari zaghado karie,
chhup thai gayel sambandhone
bolata karie !!

તું એમ ના પૂછ કે

તું એમ ના
પૂછ કે કેમ છે,
બસ એમ સમજ
કે તારા વગર બધું
જેમ-તેમ છે.

tu em na
puch ke kem chhe,
bas em samaj
ke tara vagar badhu
jem-tem chhe.

બસ એમ વિચારીને સુઈ જાઉં

બસ એમ
વિચારીને સુઈ જાઉં છું,
કે કાલે તું મારી
હોઈશ !!

bas em
vicharine sui jau chhu,
ke kale tu mari
hoish !!

કેટલીવાર કહું કે મને છોડીને

કેટલીવાર
કહું કે મને છોડીને ના જઈશ,
મને નથી ગમતું તારા
વગર યાર !!

ketalivar
kahu ke mane chhodine na jaish,
mane nathi gamatu tara
vagar yar !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.