ગણતરીના શ્વાસ આપ્યા છે કુદરતે,
ગણતરીના
શ્વાસ આપ્યા છે કુદરતે,
તું દુર રહીને એમાં
ઘટાડો ના કર !!
ganatarina
shvas apya chhe kudarate,
tu dur rahine ema
ghatado na kar !!
Breakup Shayari Gujarati
3 years ago
એક જ ડર હતો તને
એક જ
ડર હતો તને ખોવાનો,
એ ડર પણ આજે ખોઈ
દીધો મેં !!
ek j
dar hato tane khovano,
e dar pan aje khoi
didho me !!
Breakup Shayari Gujarati
3 years ago
હૃદયના ઓરતામાં છો તમે, શું
હૃદયના
ઓરતામાં છો તમે,
શું ફર્ક પડે જો નોરતામાં
ના હો તમે !!
hr̥dayana
oratama chho tame,
shun fark pade jo noratama
na ho tame !!
Breakup Shayari Gujarati
3 years ago
પ્લીઝ હવે પાછા ના આવતા,
પ્લીઝ હવે
પાછા ના આવતા,
દિલને સંભાળી લીધું
છે અમે !!
please have
pachha na avata,
dilane sambhali lidhu
chhe ame !!
Breakup Shayari Gujarati
3 years ago
એકલા જીવવાનું શીખી લીધું, ખબર
એકલા
જીવવાનું શીખી લીધું,
ખબર નહીં ક્યારે
કોણ છોડી દે !!
ekala
jivavanu shikhi lidhu,
khabar nahi kyare
kon chhodi de !!
Breakup Shayari Gujarati
3 years ago
સાવ સાચું બોલજે દિકા, મારા
સાવ
સાચું બોલજે દિકા,
મારા વગર નથી
ગમતું ને તને !!
sav
sachhu bolaje dika,
mara vagar nathi
gamatu ne tane !!
Breakup Shayari Gujarati
3 years ago
એકલા ચાલવાનું શીખી લો સાહેબ,
એકલા
ચાલવાનું શીખી લો સાહેબ,
કોણ જાણે કોન ક્યારે
છોડીને જતું રે !!
ekala
chalavanu shikhi lo saheb,
kon jane kon kyare
chhodine jatu re !!
Breakup Shayari Gujarati
3 years ago
માધવ ભલેને મધુરો હોય, પણ
માધવ
ભલેને મધુરો હોય,
પણ રાધા વિના તો
અધુરો જ હોય !!
madhav
bhalene madhuro hoy,
pan radha vina to
adhuro j hoy !!
Breakup Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવાવાળા ભલે જુદા થઇ
પ્રેમ કરવાવાળા
ભલે જુદા થઇ જાય સાહેબ,
પણ દિલમાં વસેલી મોહબ્બત
ક્યારેય ભુલાતી નથી !!
prem karavavala
bhale jud thai jay saheb,
pan dilama vaseli mohabbat
kyarey bhulati nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
જ્યારથી તારી સાથે વાત નથી
જ્યારથી તારી
સાથે વાત નથી થતી ને દિકુ,
ત્યારથી મારી Smile પણ મારાથી
રિસાઈ ગઈ છે !!
jyarathi tari
sathe vat nathi thati ne diku,
tyarathi mari smile pan marathi
risai gai chhe !!
Breakup Shayari Gujarati
3 years ago