તારી યાદ તો રોજેરોજ આવે

તારી યાદ તો
રોજેરોજ આવે છે,
ખબર નહીં હવે તું
ક્યારે આવીશ !!

tari yad to
rojeroj ave chhe,
khabar nahi have tu
kyare avish !!

બસ હવે તું તારું ધ્યાન

બસ હવે તું
તારું ધ્યાન રાખજે,
મારું ધ્યાન રાખનાર તો
તું એક જ હતી !!

bas have tu
taru dhyan rakhaje,
maru dhyan rakhanar to
tu ek j hati !!

એક દિવસ આ કોરોના પણ

એક દિવસ આ
કોરોના પણ જતો રહેશે,
જે રીતે એ મને છોડી
ને જતી રહી છે !!

ek divas
korona pan jato raheshe,
je rite e mane chhodi
ne jati rahi chhe !!

તને જોવા માટે આજે હું

તને જોવા માટે
આજે હું કેટલો તરસું છું,
ખુશનસીબ હશે એ લોકો
જે રોજ તને જોવે છે !!

tane jova mate
aje hu ketalo tarasu chhu,
khushanasib hashe e loko
je roj tane jove chhe !!

એક સમય એવો હતો જયારે

એક સમય એવો હતો જયારે
આપણી વાતો ખૂટતી ના હતી,
અને હવે માત્ર એકબીજાની
સ્ટોરી જોયા કરીએ છીએ !!

ek samay evo hato jayare
apani vato khutati na hati,
ane have matr ekabijani
stori joya karie chie !!

ક્યારેક આ રેકોર્ડેડ વાક્ય પણ

ક્યારેક આ રેકોર્ડેડ વાક્ય
પણ સાચું કહી જતું હોય છે,
તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા
માંગો છો તે પહોંચની બહાર છે !!

kyarek aa rekorded vaky
pan sachhu kahi jatu hoy chhe,
tame je vyaktino sampark karava
mango chho te pahonchani bahar chhe !!

ચાલ એક વાત કરું મારા

ચાલ એક વાત
કરું મારા દિલની,
કે તારા વગર એ એકલું
પડી ગયું છે !!

chal ek vat
karu mara dilani,
ke tara vagar e ekalu
padi gayu chhe !!

તું આસપાસ હોય તો કેવું

તું આસપાસ હોય
તો કેવું સારું લાગે,
આ દુનિયાની ભીડમાં
મનેય કોઈ મારું લાગે !!

tu asapas hoy
to kevu saru lage,
duniyani bhidama
maney koi maru lage !!

તમે ગયા ત્યારથી મહેમાન કોઇ

તમે ગયા ત્યારથી
મહેમાન કોઇ આવ્યુ નથી,
દિલનુ મકાન ખાલી છે પણ
એકલા મારાથી રહેવાયુ નથી !!

tame gay tyarathi
maheman koi avyu nathi,
dilanu makan khali chhe pan
ekala marathi rahevayu nathi !!

બસ દિલ ઉદાસ હતું તારા

બસ દિલ
ઉદાસ હતું તારા વિના,
બાકી તો બહુ સારી
રહી દિવાળી !!

bas dil
udas hatu tara vina,
baki to bahu sari
rahi divali !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.