તારી સાથે વાત નથી થઇ

તારી સાથે
વાત નથી થઇ આજે,
તો બહુ અજીબ જેવું
લાગ્યા કરે છે !!

tari sathe
vat nathi thai aje,
to bahu ajib jevu
lagya kare chhe !!

એકલા રહેવામાં અને એકલા થઈ

એકલા રહેવામાં અને
એકલા થઈ જવામાં,
બહુ ફરક હોય છે દોસ્ત !!

ekala rahevama ane
ekala thai javama,
bahu farak hoy chhe dost !!

દિવસો જાય છે તારા વિના

દિવસો જાય છે
તારા વિના હવે માંડ માંડ,
શું તને મળવા કરવો જોઈશે
કોઈ નવો કાંડ !!

divaso jay chhe
tara vina have mand mand,
shun tane malava karavo joishe
koi navo kand !!

એ મને મળીને પણ ના

એ મને
મળીને પણ ના મળ્યા,
અને હું એમને ભૂલીને પણ
યાદ કરું છું !!

e mane
maline pan na malya,
ane hu emane bhuline pan
yad karu chhu !!

ક્યારેક એકલા રહીને જોઈ લેજો,

ક્યારેક એકલા
રહીને જોઈ લેજો,
શબ્દો ઓછા ને આંસુ
વધારે નીકળે છે !!

kyarek ekala
rahine joi lejo,
shabdo ocha ne ansu
vadhare nikale chhe !!

કોઈપણ આશા વિના એની રાહ

કોઈપણ આશા
વિના એની રાહ જોવી,
મારા માટે બસ એ જ પ્રેમ છે !!

koipan asha
vina eni rah jovi,
mara mate bas e j prem chhe !!

બે ઘડી તારો સાથ શું

બે ઘડી
તારો સાથ શું મળ્યો,
મને તો તારી આદત
જ પડી ગઈ !!

be ghadi
taro sath shun malyo,
mane to tari adat
j padi gai !!

સમય મળે તો ક્યારેક લેજો

સમય મળે તો
ક્યારેક લેજો ખબર,
શું વીતે છે મારા પર
તમારા વગર !!

samay male to
kyarek lejo khabar,
shun vite chhe mara par
tamara vagar !!

દિકું, ચાલ થોડુક જીવી લઈએ,

દિકું, ચાલ
થોડુક જીવી લઈએ,
વિખેરાઈ ગયેલી લાગણીને
ફરી સમેટી લઈએ !!

diku, chal
thoduk jivi laie,
vikherai gayeli laganine
fari sameti laie !!

જયારે કોઈ ખાસ વ્યક્તિ યાદ

જયારે કોઈ ખાસ
વ્યક્તિ યાદ ના કરે ને,
ત્યારે ખબર પડે કે ઘણા કલાકો
હોય છે દિવસમાં !!

jayare koi khas
vyakti yad na kare ne,
tyare khabar pade ke ghan kalako
hoy chhe divasama !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.