છોડીને જવાનો અફસોસ જરૂર થશે,
છોડીને જવાનો
અફસોસ જરૂર થશે,
પણ ત્યારે બહુ મોડું
થઇ ગયું હશે !!
chhodine javano
afasos jarur thashe,
pan tyare bahu modu
thai gayu hashe !!
Breakup Shayari Gujarati
3 years ago
બસ એક જ વાતનો અફસોસ
બસ એક જ
વાતનો અફસોસ છે,
કે તું મારી સાથે નથી !!
bas ek j
vatano afasos chhe,
ke tu mari sathe nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
મિત્રો થોડીક ખુદ્દારી પણ નડી
મિત્રો થોડીક
ખુદ્દારી પણ નડી હતી,
એણે હાથ છોડાવ્યો અને
મેં છોડી દીધો !!
mitro thodik
khuddari pan nadi hati,
ene hath chhodavyo ane
me chhodi didho !!
Breakup Shayari Gujarati
3 years ago
મોહબ્બત તો મારી પૂરી જ
મોહબ્બત
તો મારી પૂરી જ છે,
અધુરી તો એની સાથેની
મુલાકાત છે !!
mohabbat
to mari puri j chhe,
adhuri to eni satheni
mulakat chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
ઉદાસ થઈને બેઠો છું, કેમ
ઉદાસ થઈને બેઠો છું,
કેમ કે મનાવવા વાળા જ
છોડીને ચાલ્યા ગયા છે !!
udas thaine betho chhu,
kem ke manavava vala j
chhodine chalya gaya chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
આજે કહેવા માટે ઘણું છે,
આજે કહેવા માટે ઘણું છે,
બસ સાંભળવા માટે તું નથી !!
aje kaheva mate ghanu chhe,
bas sambhalava mate tu nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
આ દિલનું ન માનો તો
આ દિલનું ન માનો
તો જ સારું રહેશે સાહેબ,
જે લોકો છોડીને ચાલ્યા જાય એ
એના જ વિચારો કરે છે !!
a dilanu n mano
to j saru raheshe saheb,
je loko chhodine chalya jay e
ena j vicharo kare chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મેં તારા નામનો ટહુકો હજી
મેં તારા નામનો
ટહુકો હજી છાતીમાં રાખ્યો છે,
ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજી
પાટીમાં રાખ્યો છે !!
me tara namano
tahuko haji chatim rakhyo chhe,
bhunsava kya didho kakko haji
patima rakhyo chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
હું તારા વગર રહી તો
હું તારા
વગર રહી તો શકીશ,
પણ કદાચ જીવી નહીં શકું !!
hu tara
vagar rahi to shakish,
pan kadach jivi nahi shaku !!
Breakup Shayari Gujarati
3 years ago
મને હતું કે એ નહીં
મને હતું કે એ
નહીં રહી શકે મારા વગર,
પણ એના ચહેરા પરનું સુકુન
જોઇને અફસોસ થઇ ગયો !!
mane hatu ke e
nahi rahi shake mar vagar,
pan ena chahera paranu sukun
joine afasos thai gayo !!
Breakup Shayari Gujarati
3 years ago