હું તારાથી દુર રહું એ
હું તારાથી દુર
રહું એ મને પસંદ નથી,
અને તારી સાથે રહું એવી
કિસ્મત નથી !!
hu tarathi dur
rahu e mane pasand nathi,
ane tari sathe rahu evi
kismat nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
કેવી રીતે પકડી લઉં હાથ
કેવી રીતે પકડી
લઉં હાથ કોઈ બીજાનો,
એ ક્યાંક એકલા મળ્યા તો
જવાબ શું આપીશ !!
kevi rite pakadi
lau hath koi bijano,
e kyank ekala malya to
javab shun apish !!
Breakup Shayari Gujarati
3 years ago
લુછી શકીએ તમારા આંસુ એટલા
લુછી શકીએ તમારા
આંસુ એટલા અમે નજીક નથી,
પણ ભીંજાઈ ના શકીએ તમારા આંસુથી
એટલા અમે દુર પણ નથી !!
luchi shakie tamara
ansu etala ame najik nathi,
pan bhinjai na shakie tamara ansuthi
etala ame dur pan nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
રડવું નથી મારે તારી પાસે,
રડવું નથી
મારે તારી પાસે,
પણ જો ને હસાતુંય
નથી તારા વગર !!
radavu nathi
mare tari pase,
pan jo ne hasatuny
nathi tara vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
શીખવાડોને કઈ રીતે ભુલાવું તમને,
શીખવાડોને
કઈ રીતે ભુલાવું તમને,
તમે તો જાણકાર છો
આ હુનરના !!
shikhavadone
kai rite bhulavu tamane,
tame to janakar chho
hunarana !!
Breakup Shayari Gujarati
3 years ago
તું મને ગમે છે એ
તું મને ગમે છે
એ વાત સાચી છે,
પણ તું ના હોય ત્યારે
કંઈ જ નથી ગમતું !!
tu mane game chhe
e vat sachi chhe,
pan tu na hoy tyare
kai j nathi gamatu !!
Breakup Shayari Gujarati
3 years ago
તારા વગર જીવવું ? Sorry! એના
તારા વગર જીવવું ?
Sorry! એના કરતા તો
ના જીવવું વધારે સારું !!
tara vagar jivavu?
sorry! ena karata to
na jivavu vadhare saru !!
Breakup Shayari Gujarati
3 years ago
હૃદય અને સપનામાં જેટલો નજીક
હૃદય અને સપનામાં
જેટલો નજીક છે તું,
હકીકતમાં એટલો જ
દુર રહે છે તું !!
hr̥day ane sapanama
jetalo najik chhe tu,
hakikatama etalo j
dur rahe chhe tu !!
Breakup Shayari Gujarati
3 years ago
હરવા નથી દેતો ને ફરવા
હરવા નથી
દેતો ને ફરવા નથી દેતો,
આ પડછાયો મને એકલા
મરવા નથી દેતો !!
harava nathi
deto ne farav nathi deto,
aa padachayo mane ekala
marava nathi deto !!
Breakup Shayari Gujarati
3 years ago
ના ફોન, ના વાત કે
ના ફોન,
ના વાત કે ના મુલાકાત,
તો પણ શું કરવા તું મારા
સપનામાં આવે છે !!
na phon,
na vat ke na mulakat,
to pan shun karava tu mara
sapanama ave chhe !!
Breakup Shayari Gujarati
3 years ago