મને એટલો વિશ્વાસ છે, કે

મને
એટલો વિશ્વાસ છે,
કે મોત આવશે પણ
એ નહીં !!

mane
etalo vishvas chhe,
ke mot avashe pan
e nahi !!

થોડો સમય મળે તો વાત

થોડો સમય
મળે તો વાત કરી લેજે,
હું તારા મેસેજની
રાહ જોવું છું !!

thodo samay
male to vat kari leje,
hu tara mesejani
rah jovu chhu !!

તું મારા ગયા પછી એકલી

તું મારા ગયા
પછી એકલી થઇ છે,
જયારે હું તો તારી સાથે
પણ એકલો જ હતો !!

tu mar gaya
pachi ekali thai chhe,
jayare hu to tari sathe
pan ekalo j hato !!

મને રેતીથી શું લેવા દેવા,

મને રેતીથી
શું લેવા દેવા,
તું ન હોય એ બધી
જગ્યા રણ છે !!

mane retithi
shun leva deva,
tu na hoy e badhi
jagya ran chhe !!

વાત થતી હોત તો કોઈ

વાત થતી હોત
તો કોઈ રસ્તો કાઢી લેત,
પણ અહીં તો કોઈ વાત જ
નથી થતી ને !!

vat thati hot
to koi rasto kadhi let,
pan ahi to koi vat j
nathi thati ne !!

તમે તો ભૂલી ગયા અમને,

તમે તો
ભૂલી ગયા અમને,
અમારાથી તો એ
પણ ના થયું !!

tame to
bhuli gaya amane,
amarathi to e
pan na thayu !!

એકલતા શું હોય એ પૂછો

એકલતા શું હોય
એ પૂછો તાજમહેલને,
જોવા તો આખી દુનિયા
આવે પણ રહેનાર કોઈ નહીં !!

ekalat shun hoy
e puchho tajamahelane,
jova to akhi duniya
ave pan rahenar koi nahi !!

છેલ્લીવાર એણે ફોનમાં કહેલું કે

છેલ્લીવાર
એણે ફોનમાં કહેલું કે ફોન
મુકો કોઈક આવી ગયું છે,
હજી મને ખબર નથી પડી
કે એના ઘરમાં કે જિંદગીમાં !!

chellivar
ene phonama kahelu ke phon
muko koik avi gayu chhe,
haji mane khabar nathi padi
ke ena gharama ke jindagima !!

હા રોજ વાતો કરું છું

હા રોજ
વાતો કરું છું હું,
એના જુના ફોટાઓ
સાથે !!

ha roj
vato karu chhu hu,
ena juna photao
sathe !!

પહેલીવાર મળેલા એ મુલાકાત યાદ

પહેલીવાર
મળેલા એ મુલાકાત યાદ છે,
મોડું થતું હતું છતાં તે પકડી
રાખેલો હાથ યાદ છે !!

pahelivar
malel e mulakat yad chhe,
modu thatu hatu chata te pakadi
rakhelo hath yad chhe !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.