થોડી નારાજગી અને થોડો ગુસ્સો
થોડી નારાજગી
અને થોડો ગુસ્સો પણ છે,
પણ હા તારી સાથે પ્રેમ
મને આજે પણ છે !!
thodi narajagi
ane thodo gusso pan chhe,
pan ha tari sathe prem
mane aje pan chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જે આપણા નસીબમાં જ ના
જે આપણા
નસીબમાં જ ના હોય,
એ રોવાથી પણ નથી
મળતું !!
je apana
nasibama j na hoy,
e rovathi pan nathi
malatu !!
Breakup Shayari Gujarati
3 years ago
લવ યુ પણ છે ને
લવ યુ પણ
છે ને મિસ યુ પણ છે,
તારા વિના મારા દિવસો
સેમ ટુ સેમ છે !!
lav yu pan
chhe ne mis yu pan chhe,
tara vina mara divaso
sem tu sem chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
વગર કારણે છોડી દીધો છે,
વગર
કારણે છોડી દીધો છે,
પણ એટલું તો કહે કે તને
ખુશી મળી કે નહીં ?
😭😭😭😭😭😭
vagar
karane chhodi didho chhe,
pan etalu to kahe ke tane
khushi mali ke nahi?
😭😭😭😭😭😭
Breakup Shayari Gujarati
3 years ago
તારાથી નહીં હું તારા સમયથી
તારાથી નહીં હું
તારા સમયથી નારાજ છું,
જે ક્યારેય તને મારા માટે
નથી મળતો !!
tarathi nahi hu
tar samayathi naraj chhu,
je kyarey tane mara mate
nathi malato !!
Breakup Shayari Gujarati
3 years ago
હવે તો દિલ પણ પૂછે
હવે તો દિલ
પણ પૂછે છે સાહેબ,
જે પ્રેમ જતાવી નથી
શકતા એ પ્રેમ કરતા
હશે કે નહીં !!
have to dil
pan puchhe chhe saheb,
je prem jatavi nathi
shakata e prem karata
hashe ke nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
જતી વખતે જો એકવાર પાછુ
જતી વખતે જો
એકવાર પાછુ વળીને જોયું હોત ને,
તો કદાચ તારી છોડીને જવાની
ઈચ્છા બદલાઈ જાત !!
jati vakhate jo
ekavar pachhu valine joyu hot ne,
to kadach tari chhodine javani
iccha badalai jat !!
Breakup Shayari Gujarati
3 years ago
એકલતાની હવે આદત પડી ગઈ
એકલતાની હવે
આદત પડી ગઈ છે મને,
જો પોતાનો પડછાયો પણ
દેખાય તો ભીડ લાગે છે !!
ekalatani have
adat padi gai chhe mane,
jo potano padachayo pan
dekhay to bhid lage chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
એ ભગવાન મળાવી તો ના
એ ભગવાન
મળાવી તો ના શક્યો,
બસ હવે એને ભુલાવી
તો દે !!
e bhagavan
malavi to na shakyo,
bas have ene bhulavi
to de !!
Breakup Shayari Gujarati
3 years ago
કારણ બતાવ્યા વગર ગયા છો,
કારણ બતાવ્યા
વગર ગયા છો,
હવે કારણ હોય તો
પણ પાછા ના આવતા !!
karan batavya
vagar gaya chho,
have karana hoy to
pan pacha na avata !!
Breakup Shayari Gujarati
3 years ago