તું મને છોડીને જતી રહી

તું મને
છોડીને જતી રહી
પછી મને ખબર પડી કે,
તારા વગર રહેવાનું બહુ જ અઘરું
હતું પણ અશક્ય ના હતું !!

tu mane
chhodine jati rahi
pachi mane khabar padi ke,
tara vagar rahevanu bahu j agharu
hatu pan ashaky na hatu !!

અફસોસ થશે તને એક દિવસ,

અફસોસ થશે
તને એક દિવસ,
કે તે સોનાના ચક્કરમાં
હીરો ખોઈ દીધો !!

afasos thashe
tane ek divas,
ke te sonana chakkarama
hiro khoi didho !!

ક્યારેય વિચાર્યું ના હતું કે

ક્યારેય વિચાર્યું ના હતું
કે આવું પણ કંઇક થશે,
મારી જાન મારાથી જ
દુર થઇ જશે !!

kyarey vicharyu na hatu
ke avu pan kaik thashe,
mari jan marathi j
dur thai jashe !!

પ્રેમ કરીને કોઈને છોડી દેવું

પ્રેમ કરીને કોઈને
છોડી દેવું સહેલું છે,
પણ છોડી દીધા પછી ફરી
પ્રેમ કરવો અઘરું છે !!

prem karine koine
chhodi devu sahelu chhe,
pan chhodi didha pachi fari
prem karavo agharu chhe !!

તારી તો ખબર નથી, પણ

તારી તો ખબર નથી,
પણ મારું દિલ તડપે છે
તારી સાથે વાત કરવા માટે !!

tari to khabar nathi,
pan maru dil tadape chhe
tari sathe vat karava mate !!

દુનિયાને કોરોનાની દવાનો ઇન્તજાર છે,

દુનિયાને કોરોનાની
દવાનો ઇન્તજાર છે,
અને મને એમના પાછા
આવી જવાનો !!

duniyane koronani
davano intajar chhe,
ane mane emana pach
avi javano !!

આ તો લોકડાઉનની મજબૂરી છે,

આ તો
લોકડાઉનની મજબૂરી છે,
બાકી તારા વગર ક્યાં
રહી શકાય છે !!

a to
lokadaunani majaburi chhe,
baki tara vagar kya
rahi shakay chhe !!

વીતેલા સમયની તાકાત આજે સમજ

વીતેલા સમયની
તાકાત આજે સમજ આવી મને,
જે ક્યારેક હતી મારી આજે થોડી
અજનબી દેખાઈ એ મને !!

vitela samayani
takat aje samaj avi mane,
je kyarek hati mari aje thodi
ajanabi dekhai e mane !!

થંભી ગયા કદમ ત્યાં જતા

થંભી ગયા
કદમ ત્યાં જતા જતા,
દોડી જતા હતા ક્યારેક
સવાર થતા !!

thambhi gaya
kadam tya jata jata,
dodi jata hata kyarek
savar thata !!

સમય સમયની વાત છે દોસ્તો,

સમય
સમયની વાત છે દોસ્તો,
કાલે એ મારી રાહ જોતી
અને આજે હું એની !!

samay
samayani vat chhe dosto,
kale e mari rah joti
ane aje hu eni !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.