હસાવી હસાવીને જે નજીક આવે

હસાવી હસાવીને
જે નજીક આવે છે,
જો જો રોવડાવી રોવડાવીને
એ જ દુર થઇ જશે !!

hasavi hasavine
je najik ave chhe,
jo jo rovadavi rovadavine
e j dur thai jashe !!

એક તું છે જે આવતી

એક તું છે
જે આવતી નથી,
અને એક આ Dairy Milk છે
જે તારા વિના ભાવતી નથી !!

ek tu chhe
je avati nathi,
ane ek aa dairy milk chhe
je tar vin bhavati nathi !!

રણમાં તપ્યો છું પાણીની એક

રણમાં તપ્યો છું
પાણીની એક છલક આપી દે,
હું સાથ નથી માંગતો બસ
એક ઝલક આપી દે !!

ranama tapyo chhu
panini ek chalak api de,
hu sath nathi mangato bas
ek zalak api de !!

આટલી ઈચ્છા તો કરોડો રૂપિયા

આટલી ઈચ્છા
તો કરોડો રૂપિયા
પામવાની પણ નથી થતી,
જેટલી ઈચ્છા અત્યારે તને
જોવાની થાય છે !!

atali iccha
to karodo rupiy
pamavani pan nathi thati,
jetali iccha atyare tane
jovani thay chhe !!

મને રાહ જોતા આવડે છે,

મને રાહ
જોતા આવડે છે,
તમે પાછા આવતા
શીખી જાઓ !!

mane rah
jota avade chhe,
tame pacha avata
shikhi jao !!

હા માન્યું કે દુર છીએ,

હા માન્યું કે દુર છીએ,
પણ પ્રેમ ચોક્કસથી છે !!

ha manyu ke dur chie,
pan prem chokkasathi chhe !!

આભાર માનવા સિવાય બીજું શું

આભાર માનવા
સિવાય બીજું શું કરવું એ લોકોનું,
જે પહેલા નજીક આવે અને પછી
છોડીને ચાલ્યા જાય !!

abhar manava
sivay biju shun karavu e lokonu,
je pahela najik ave ane pachi
chhodine chalya jay !!

મન થાય છે કે ત્યાં

મન થાય છે કે ત્યાં
આવીને ગળે મળી જઉં,
બોલવું કંઈ નથી બસ મનભરીને
રડી લઉં !!

man thay chhe ke tya
avine gale mali jau,
bolavu kai nathi bas manabharine
radi lau !!

ડર છે કે ક્યાંક આદત

ડર છે કે ક્યાંક
આદત ના બની જાઉં હું એની,
બસ એટલે જ એણે દુર દુર
રહેવાનું ચાલુ કર્યું છે !!

dar chhe ke kyank
adat na bani jau hu eni,
bas etale j ene dur dur
rahevanu chalu karyu chhe !!

વિધાતાએ પણ કેવી અજબ રીત

વિધાતાએ પણ
કેવી અજબ રીત ઘડી છે,
લાખોની ભીડમાં પણ બસ એક
તારી જ કમી નડી છે !!

vidhatae pan
kevi ajab rit ghadi chhe,
lakhoni bhidama pan bas ek
tari j kami nadi chhe !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.