ઉદાસ હશે એ તો કદાચ

ઉદાસ હશે એ તો
કદાચ પાછા આવી જશે,
પણ જે હસીને ચાલ્યા જશે
એ પાછા નહીં આવે !!

udas hashe e to
kadach pachha avi jashe,
pan je hasine chalya jashe
e pachha nahi ave !!

જુદાઈ એવી પણ હશે ક્યારેય

જુદાઈ એવી પણ હશે
ક્યારેય વિચાર્યું ના હતું,
એ સામે બેઠા હતા પણ
એ મારા ના હતા !!

judai evi pan hashe
kyarey vicharyu na hatu,
e same betha hata pan
e mara na hata !!

તું છે તો હું છું,

તું છે તો હું છું,
આ વહેમ દુર થઇ ગયો !!

tu chhe to hu chhu,
aa vahem dur thai gayo !!

પ્રેમ કરતા તો ઘણા લોકો

પ્રેમ કરતા તો
ઘણા લોકો શીખવાડે છે,
એને ભૂલવો કેમ એ શીખવાડવાવાળું
કોઈ નથી !!

prem karata to
ghana loko shikhavade chhe,
ene bhulavo kem e shikhavadavavalu
koi nathi !!

તને પામવાની ખ્વાહીશ નથી રહી,

તને પામવાની
ખ્વાહીશ નથી રહી,
તારા વગર પણ
ખુશ છું હવે !!

tane pamavani
khvahish nathi rahi,
tara vagar pan
khush chhu have !!

મને ભૂલીને એ વ્યસ્ત છે

મને ભૂલીને
એ વ્યસ્ત છે એની દુનિયામાં,
જે આજે પણ મારી
દુનિયા છે !!

mane bhuline
e vyast chhe eni duniyama,
je aje pan mari
duniya chhe !!

ઘણા દિવસોથી એમની જોડે વાત

ઘણા દિવસોથી
એમની જોડે વાત નથી થઇ રહી,
જેવી પહેલા થતી હતી એવી મારી
હવે રાત નથી થઇ રહી !!

ghana divasothi
emani jode vat nathi thai rahi,
jevi pahela thati hati evi mari
have rat nathi thai rahi !!

હવે જરાય અફસોસ નથી તારા

હવે જરાય
અફસોસ નથી તારા જવાનો,
કેમ કે હરામી લોકો અંતે જાત
બતાવી જ જાય છે !!

have jaray
afasos nathi tara javano,
kem ke harami loko ante jat
batavi j jay chhe !!

ધ્યાન રાખજે ક્યાંક મરી ના

ધ્યાન રાખજે
ક્યાંક મરી ના જાવ હું,
બહુ જ ઝેરીલી છે આ
ખામોશી તારી !!

dhyan rakhaje
kyank mari na jav hu,
bahu j jherili chhe aa
khamoshi tari !!

મારા નસીબથી બસ એટલો જ

મારા નસીબથી બસ
એટલો જ નારાજ છું હું,
કે જેને આખી જિંદગી ચાહી
બસ એના માટે જ આખી
જિંદગી તરસ્યો છું હું !!

mara nasibathi bas
etalo j naraj chhu hu,
ke jene akhi jindagi chahi
bas ena mate j akhi
jindagi tarasyo chhu hu !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.