ઘણા દિવસ થઇ ગયા, હવે
ઘણા દિવસ થઇ ગયા,
હવે તો મળવા આવ દિકા !!
ghana divas thai gaya,
have to malava aav dika !!
Breakup Shayari Gujarati
3 years ago
થતી રહેશે મુલાકાત તમારી સાથે,
થતી રહેશે
મુલાકાત તમારી સાથે,
તમે નજરોથી દુર છો
દિલથી નહીં !!
thati raheshe
mulakat tamari sathe,
tame najarothi dur chho
dilathi nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
એક ક્ષણ એક સાલ છે
એક ક્ષણ એક
સાલ છે તારા વગર,
જિંદગી મારી બેહાલ છે
તારા વગર !!
ek kshan ek
sal chhe tara vagar,
jindagi mari behal chhe
tara vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
મૌનને જ અંતિમ પડાવ માની
મૌનને જ અંતિમ
પડાવ માની લીધો છે હવે,
એ કંઈ પૂછતી નથી ને હું
કંઈ બોલતો નથી !!
maunane j antim
padav mani lidho chhe have,
e kai puchati nathi ne hu
kai bolato nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
પ્રેમનો પળોમાં હિસાબ થાય છે,
પ્રેમનો
પળોમાં હિસાબ થાય છે,
ને વિરહના વારસો
ગણાય છે !!
premano
paloma hisab thay chhe,
ne virahana varaso
ganay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મુલાકાત જ નથી થતી આપણી,
મુલાકાત જ
નથી થતી આપણી,
બાકી પ્રેમ તો બંનેના
દિલમાં છે !!
mulakat j
nathi thati apani,
baki prem to bannen
dilama chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
હા નથી ગમતું મને આજે
હા નથી ગમતું
મને આજે તારા વિના,
માત્ર મારું શરીર ફરી
રહ્યું છે હું નહીં !!
ha nathi gamatu
mane aje tara vina,
matr maru sharir fari
rahyu chhe hu nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
જેના વગર નહીં જ ચાલે
જેના વગર
નહીં જ ચાલે એવું લાગે,
છતાં એના વગર જીવાતી જાય
બસ એનું નામ જિંદગી !!
jena vagar
nahi j chale evu lage,
chhata ena vagar jivati jay
bas enu nam jindagi !!
Breakup Shayari Gujarati
3 years ago
પ્રેમ તો ઘણો હતો અમારી
પ્રેમ તો ઘણો
હતો અમારી વચ્ચે,
બસ સમજણ ઓછી પડી
સાથે રહેવા માટે !!
prem to ghano
hato amari vacche,
bas samajan ochhi padi
sathe raheva mate !!
Breakup Shayari Gujarati
3 years ago
જે વળાંક પરથી તમે વળી
જે વળાંક પરથી
તમે વળી ગયા હતા,
એ વળાંક પર હું હજી
તમારી રાહ જોવ છું !!
je valank parathi
tame vali gaya hata,
e valank par hu haji
tamari rah jov chhu !!
Breakup Shayari Gujarati
3 years ago