
ખરતા પાંદડા એ દુનિયાનું સૌથી
ખરતા પાંદડા એ
દુનિયાનું સૌથી મોટું ઉદાહરણ છે,
બોઝ બન્યા તો તમારા પોતાના
પણ તમને પાડી દેશે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
kharata pandada e
duniyanu sauthi motu udaharan chhe,
bojh banya to tamara potana
pan tamane padi deshe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
જીવનની બાજીમાં જયારે દરેક પાસા
જીવનની બાજીમાં
જયારે દરેક પાસા અવળા પડે,
ત્યારે જિંદગીને આપી દેવામાં
નહીં રમી લેવામાં મજા છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jivanani bajima
jayare darek pasa avala pade,
tyare jindagine api devama
nahi rami levama maja chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
કદર ત્યારે થાય જયારે માણસની
કદર ત્યારે થાય
જયારે માણસની જરૂર હોય,
જરૂર વિના તો હીરા પણ
તિજોરીમાં પડી રહે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
kadar tyare thay
jayare manasani jarur hoy,
jarur vina to hira pan
tijorima padi rahe chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
સાવ સાદા વિચારો સાથે લઈને
સાવ સાદા વિચારો
સાથે લઈને ચાલો દોસ્ત,
દુનિયા આપોઆપ તમને
અનોખા સમજશે !!
🌷🌹🌻શુભ રાત્રી🌻🌹🌷
sav sada vicharo
sathe laine chalo dost,
duniya apoap tamane
anokha samajashe !!
🌷🌹🌻shubh ratri🌻🌹🌷
Good Night Shayari Gujarati
2 years ago
ભાવ ખાવાનો સ્વભાવ રાખવા કરતા,
ભાવ ખાવાનો
સ્વભાવ રાખવા કરતા,
ભાવ ભરેલો સ્વભાવ રાખીશું
તો ખુબ ખુશ રહેવાશે !!
💐🌻🙏શુભ રાત્રી🙏🌻💐
bhav khavano
svabhav rakhava karata,
bhav bharelo svabhav rakhishun
to khub khush rahevashe !!
💐🌻🙏shubh ratri🙏🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
ક્યારેક જિંદગી પણ જોકરની જેમ
ક્યારેક જિંદગી પણ
જોકરની જેમ જીવવી પડે છે,
દિલમાં દર્દ હોય પણ દુનિયા સામે
હસતા રહેવું પડે છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
kyarek jindagi pan
jokarani jem jivavi pade chhe,
dilama dard hoy pan duniya same
hasata rahevu pade chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
સમય સમયની વાત છે વ્હાલા,
સમય સમયની
વાત છે વ્હાલા,
કાલે જે રંગ હતો
આજે એ ડાઘ છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
samay samayani
vat chhe vhala,
kale je rang hato
aje e dagh chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
શિખામણથી રસ્તા મળતા હશે કદાચ,
શિખામણથી
રસ્તા મળતા હશે કદાચ,
પણ મંઝીલ તો ભૂલો
કરવાથી જ મળે છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
shikhamanathi
rasta malat ahashe kadach,
pan manjhil to bhulo
karavathi j male chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
ક્યાં સમય છે આપણી પાસે
ક્યાં સમય છે આપણી
પાસે જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ
બેસવા જઈએ છીએ !!
🌺🌺🙏શુભ રાત્રી🙏🌺🌺
kya samay chhe apani
pase jivata manas sathe besavano,
apane to manas marya pachi j
besava jaie chie !!
🌺🌺🙏shubh ratri🙏🌺🌺
Good Night Shayari Gujarati
2 years ago
હું આવતીકાલને શોધતો રહ્યો દિવસભર,
હું આવતીકાલને
શોધતો રહ્યો દિવસભર,
અને સાંજ પડતા પડતા મેં
આજ પણ ગુમાવી દીધી !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
hu avatikalane
shodhato rahyo divasabhar,
ane sanj padata padata me
aj pan gumavi didhi !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago