Teen Patti Master Download
હૃદય કેવું ચાલે છે એ

હૃદય કેવું ચાલે છે
એ તો ડોક્ટર કહી શકે,
પણ હૃદયમાં શું ચાલે છે
એ તો દોસ્ત જ જાણી શકે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

hr̥day kevu chale chhe
e to doktar kahi shake,
pan hr̥dayama shun chale chhe
e to dost j jani shake !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

મિલ્કત એટલી જ હોવી જોઈએ

મિલ્કત એટલી જ હોવી
જોઈએ કે માણસ મરણ પથારી એ હોય,
ત્યારે છોકરા ડોક્ટર ને બોલાવે
વકીલ ને નહિ !!
🌻🌸🙏શુભ રાત્રી🙏🌸🌻

milkat etali j hovi
joie ke manas maran pathari e hoy,
tyare chhokara doktar ne bolave
vakil ne nahi !!
🌻🌸🙏shubh ratri🙏🌸🌻

જેમ ફક્ત એક જોકર થી

જેમ ફક્ત એક જોકર થી
પાનાની આખી બાઝી પલટાઈ જાય છે,
તેમ ફક્ત એક ઠોકર થી જીવનની
બાઝી પણ પલટાઈ જાય છે !!
💐💐💐Good Night💐💐💐

jem fakt ek jokar thi
panani akhi bajhi palatai jay chhe,
tem fakt ek thokar thi jivanani
bajhi pan palatai jay chhe !!
💐💐💐good night💐💐💐

તમારી ખરાબ પરિસ્થિતિમાં પણ કોઈ

તમારી ખરાબ પરિસ્થિતિમાં
પણ કોઈ વ્યક્તિ તમારી સાથે છે,
તો એ વ્યક્તિની કદર કરજો સાહેબ !!
💐🌻🌹શુભરાત્રી🌹🌻💐

tamari kharab paristhitima
pan koi vyakti tamari sathe chhe,
to e vyaktini kadar karajo saheb !!
💐🌻🌹shubharatri🌹🌻💐

ધીરજ અને સહનશીલતા કમજોરી નથી

ધીરજ અને સહનશીલતા
કમજોરી નથી હોતી,
એ તો અંદરની તાકાત હોય
છે જે બધા પાસે નથી હોતી !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

dhiraj ane sahanashilata
kamajori nathi hoti,
e to andarani takat hoy
chhe je badha pase nathi hoti !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

બીજાના હૃદયને જીતી લેનાર નસીબદાર

બીજાના હૃદયને જીતી
લેનાર નસીબદાર કહેવાય,
પણ પોતાની જાતને જીતી લેનાર
ભાગ્યશાળી કહેવાય !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹

bijana hr̥dayane jiti
lenar nasibadar kahevay,
pan potani jatane jiti lenar
bhagyashali kahevay !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹

રિસાઈ જવાનો હક તો પોતાના

રિસાઈ જવાનો હક
તો પોતાના હોય એ જ આપે,
બાકી પારકા લોકોની સામે
તો હસવું જ પડે છે ને !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

risai javano hak
to potana hoy e j ape,
baki paraka lokoni same
to hasavu j pade chhe ne !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

ચહેરો ભલે મેલો હોય, પણ

ચહેરો ભલે મેલો હોય,
પણ વિચારો હંમેશા સાફ
હોવા જોઈએ સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

chhero bhale melo hoy,
pan vicharo hammesha saf
hova joie saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

આ સંસારમાં સૌથી સુખી એ

આ સંસારમાં
સૌથી સુખી એ વ્યક્તિ છે,
જે પોતાના ઘરમાં શાંતિ
મેળવે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

a sansarama
sauthi sukhi e vyakti chhe,
je potana gharama shanti
melave chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

દરેક સમસ્યાનો છેલ્લો રસ્તો માફી

દરેક સમસ્યાનો
છેલ્લો રસ્તો માફી જ છે,
ક્યાંક આપી દો અને
ક્યાંક લઇ લો !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

darek samasyano
chhello rasto maphi j chhe,
kyank api do ane
kyank lai lo !!
💐🌹💐shubh ratri💐🌹💐

search

About

Good Night Shayari Gujarati

We have 1055 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.