
સુધારે એ સગો ને બગાડે
સુધારે એ સગો ને
બગાડે એ બહારનો,
જેવા છીએ એવા અપનાવે
એ આપણો !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷
sudhare e sago ne
bagade e baharano,
jeva chie eva apanave
e apano !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷
Good Night Shayari Gujarati
2 years ago
દરવાજા પર શુભ લાભ લખવાનો
દરવાજા પર શુભ લાભ
લખવાનો કોઈ અર્થ નથી,
વિચારો શુભ રાખો તો જિંદગીમાં
લાભ જ લાભ છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
daravaja par shubh labh
lakhavano koi arth nathi,
vicharo shubh rakho to jindagima
labh j labh chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
એવું નથી કે સંબંધને સાચવવા
એવું નથી કે સંબંધને
સાચવવા બુદ્ધિ જોઈએ,
એના માટે તો ફક્ત આપના
હૃદયની શુદ્ધિ જોઈએ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
evu nathi ke sambandhane
sachavava buddhi joie,
ena mate to fakt apana
hr̥dayani shuddhi joie !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
ઢગલો પુસ્તકો વાંચીને પણ બે
ઢગલો પુસ્તકો વાંચીને
પણ બે લીટી નથી લખી શકાતી,
પણ એક કડવો અનુભવ તમને
આખું પુસ્તક લખાવી શકે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
dhagalo pustako vanchine
pan be liti nathi lakhi shakati,
pan ek kadavo anubhav tamane
akhu pustak lakhavi shake !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago
મહેનત અને પરસેવો તે સોનેરી
મહેનત અને પરસેવો
તે સોનેરી ચાવી છે,
જે તમારા ભાગ્યના બંધ
દરવાજા ખોલી નાખે છે !!
🌺🌺🌺શુભ રાત્રી🌺🌺🌺
mahenat ane parasevo
te soneri chavi chhe,
je tamara bhagyana bandh
daravaja kholi nakhe chhe !!
🌺🌺🌺shubh ratri🌺🌺🌺
Good Night Shayari Gujarati
2 years ago
કેટલાક સંબંધો મૌન થઇ જાય
કેટલાક સંબંધો મૌન થઇ જાય છે,
અને કેટલાક સંબંધોને ના ચાહવા છતાં
આપણે મૌન રાખવા પડે છે સાહેબ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
ketalak sambandho maun thai jay chhe,
ane ketalak sambandhone na chahava chata
apane maun rakhav pade chhe saheb !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
મારે કંઈ વધારે તો નથી
મારે કંઈ વધારે તો નથી કહેવું,
પણ ચાર દિવસની ચાંદની માટે
કૃષ્ણ-સુદામા જેવી દોસ્તી ના તોડતા !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
mare kai vadhare to nathi kahevu,
pan char divasani chandani mate
kr̥shn-sudama jevi dosti na todata !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
વેદના અને સંવેદના બેઉ એકજ
વેદના અને સંવેદના
બેઉ એકજ કાયાનો હિસ્સો છે,
એક શરીરને દુઃખાવે અને એક લાગણીને !!
🌸🍀🙏શુભ રાત્રી🙏🍀🌸
vedana ane sanvedana
beu ekaj kayano hisso chhe,
ek sharirane dukhave ane ek laganine !!
🌸🍀🙏shubh ratri🙏🍀🌸
Good Night Shayari Gujarati
2 years ago
અમુક લોકો પૈસાથી ભલે ગરીબ
અમુક લોકો પૈસાથી
ભલે ગરીબ હોય,
પણ તેઓ દિલથી બહુ
અમીર હોય છે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
amuk loko paisathi
bhale garib hoy,
pan teo dilathi bahu
amir hoy chhe !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
2 years ago
નથી કીધું મેં કૃષ્ણને કે
નથી કીધું મેં કૃષ્ણને
કે મારી મુશ્કેલી મોટી છે,
કહ્યું મેં મુશ્કેલીને કે મારો કૃષ્ણ
તારાથી મોટો છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
nathi kidhu me kr̥shnane
ke mari muskeli moti chhe,
kahyu me muskeline ke maro kr̥shn
tarathi moto chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago