Teen Patti Master Download
બધાની વાતો દિલથી લેશો તો

બધાની વાતો દિલથી લેશો
તો આખી જિંદગી રડતા જ રહેશો,
જેવા સાથે તેવા થતા શીખો લો સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

badhani vato dilathi lesho
to akhi jindagi radata j rahesho,
jeva sathe teva thata shikho lo saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

કેવી જોરદાર Feeling આવે સાહેબ,

કેવી જોરદાર
Feeling આવે સાહેબ,
જયારે આપણને એટલું જ
Importance મળે જેટલું આપણે
સામે વાળા ને આપીએ છીએ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

kevi joradar
feeling ave saheb,
jayare apanane etalu j
importance male jetalu apane
same vala ne apie chie !!
💐🌹💐shubh ratri💐🌹💐

દુનિયામાં બધું જ શક્ય છે

દુનિયામાં
બધું જ શક્ય છે સાહેબ,
બસ શરૂઆત આત્મવિશ્વાસથી
થવી જોઈએ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

duniyama
badhu j shaky chhe saheb,
bas sharuat atmavishvasathi
thavi joie !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

સંબંધો પણ પહાડ જેવા થઇ

સંબંધો પણ
પહાડ જેવા થઇ ગયા છે,
જ્યાં સુધી આપણે ના બોલાવીએ
ત્યાં સુધી સામેથી અવાજ
જ નથી આવતો !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹

sambandho pan
pahad jeva thai gaya chhe,
jya sudhi apane na bolavie
tya sudhi samethi avaj
j nathi avato !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹

સંબંધ ભલે ગમે તેટલો મજબુત

સંબંધ ભલે ગમે
તેટલો મજબુત હોય,
સમય એકવાર તોડવાની
કોશિશ જરૂર કરશે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺

sambandh bhale game
tetalo majabut hoy,
samay ekavar todavani
koshish jarur karashe !!
🌺💐🙏shubh ratri🙏💐🌺

શતરંજ હોય કે પછી જિંદગી,

શતરંજ હોય
કે પછી જિંદગી,
જીતવા માટે ધીરજ
રાખવી જ પડે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

sataranj hoy
ke pachi jindagi,
jitava mate dhiraj
rakhavi j pade !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

સંઘર્ષના સમયમાં કોઈ નજીક નથી

સંઘર્ષના સમયમાં
કોઈ નજીક નથી આવતું,
અને સફળતા પછી કોઈને આમંત્રણ
નથી આપવું પડતું !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

sangharshan samayama
koi najik nathi avatu,
ane safalata pachi koine amantran
nathi apavu padatu !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

હંમેશા યાદ રાખજો, ભૂતકાળમાં આંટો

હંમેશા યાદ રાખજો,
ભૂતકાળમાં આંટો મરાય
રહેવાય નહીં !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

hammesh yad rakhajo,
bhutakalama anto maray
rahevay nahi !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

સુધારે એ સગો ને બગાડે

સુધારે એ સગો ને
બગાડે એ બહારનો,
જેવા છીએ એવા અપનાવે
એ આપણો !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷

sudhare e sago ne
bagade e baharano,
jeva chie eva apanave
e apano !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷

દરવાજા પર શુભ લાભ લખવાનો

દરવાજા પર શુભ લાભ
લખવાનો કોઈ અર્થ નથી,
વિચારો શુભ રાખો તો જિંદગીમાં
લાભ જ લાભ છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹

daravaja par shubh labh
lakhavano koi arth nathi,
vicharo shubh rakho to jindagima
labh j labh chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹

search

About

Good Night Shayari Gujarati

We have 1055 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.