Teen Patti Master Download
તમારે પતંગિયા જોઈએ છે તો

તમારે પતંગિયા
જોઈએ છે તો ફૂલ બનો,
બાકી ઉકરડાના નસીબમાં તો
કાગડા જ હોય છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

tamare patangiya
joie chhe to phul bano,
baki ukaradana nasibam to
kagada j hoy chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

દેશભક્તિ દિલથી હોવી જોઈએ, ફક્ત

દેશભક્તિ
દિલથી હોવી જોઈએ,
ફક્ત સોસીઅલ મીડિયા
પુરતી નહીં !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

deshabhakti
dilathi hovi joie,
fakt sosial midiya
purati nahi !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

જો તમે સમયને બરબાદ કરી

જો તમે સમયને
બરબાદ કરી રહ્યા છો,
તો સમય એક દિવસ તમને
બરબાદ કરી દેશે !!
🌹💐🌻શુભરાત્રી🌻💐🌹

jo tame samayane
barabad kari rahya chho,
to samay ek divas tamane
barabad kari deshe !!
🌹💐🌻shubharatri🌻💐🌹

માત્ર એ લોકો જ ખુશ

માત્ર એ
લોકો જ ખુશ રહી શકે,
જે પોતાના નસીબથી ખુશ છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹

matr e
loko j khush rahi shake,
je potana nasibathi khush chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹

ક્યારેક સાથે રહેવા છતાં લોકો

ક્યારેક સાથે રહેવા છતાં
લોકો પોતાના ના બની શકે,
અને ક્યારેક દુર હોવા છતાં અમુક લોકો
દિલ પર રાજ કરી જાય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

kyarek sathe raheva chata
loko potana na bani shake,
ane kyarek dur hova chata amuk loko
dil par raj kari jay chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

એક વાયરસ મારો કીમતી ખજાનો

એક વાયરસ મારો
કીમતી ખજાનો લઇ ગયો,
દોસ્તો સાથે બેઠા એને
જમાનો થઇ ગયો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

ek vayaras maro
kimati khajano lai gayo,
dosto sathe beth ene
jamano thai gayo !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

જો સંબંધો થોડો સમય રાખવાના

જો સંબંધો થોડો સમય
રાખવાના હોય તો મીઠા બનો,
લાંબો સમય રાખવાના હોય
તો સ્પષ્ટ બનો !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

jo sambandho thodo samay
rakhavana hoy to mitha bano,
lambo samay rakhavana hoy
to spasht bano !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

સાચા સંબંધનો સાર કેટલો, વગર

સાચા સંબંધનો સાર કેટલો,
વગર બોલે વેદના વંચાય એટલો !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

sacha sambandhano sar ketalo,
vagar bole vedana vanchay etalo !!
💐🌹💐shubh ratri💐🌹💐

લાખોની ભીડ આજુબાજુ માંથી પસાર

લાખોની ભીડ
આજુબાજુ માંથી પસાર થાય છે,
પણ મારી નજર બધા ચહેરામાં
બસ તને જ શોધે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

lakhoni bhid
ajubaju manthi pasar thay chhe,
pan mari najar badha chaherama
bas tane j shodhe chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

લાગણીની કદર અને સાચી સમજણ

લાગણીની કદર
અને સાચી સમજણ હોય,
ત્યાં સંબંધ હંમેશા તાજા
અને ખીલેલા રહે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

laganini kadar
ane sachi samajan hoy,
tya sambandh hammesha taja
ane khilela rahe chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

search

About

Good Night Shayari Gujarati

We have 1055 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.