Teen Patti Master Download
સમજદારી વસ્તુઓની ખ્વાહીશ રાખવામાં નહીં,

સમજદારી વસ્તુઓની
ખ્વાહીશ રાખવામાં નહીં,
પણ જે તમારી પાસે છે
એની કદર કરવામાં છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

samajadari vastuoni
khvahish rakhavama nahi,
pan je tamari pase chhe
eni kadar karavama chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

સંજોગોનો થાક ભલે લાગે, પણ

સંજોગોનો
થાક ભલે લાગે,
પણ મનથી જે હાર
નથી માનતો તેને
દુનિયાની કોઈ તાકાત
હરાવી નથી શકતી !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

sanjogono
thak bhale lage,
pan manthi je har
nathi manto tene
duniya ni koi takat
haravi nathi skati!!
💐🌻🌹shubh ratri🌹🌻💐

મારાથી નહીં થાય એવી માનસિકતાને

મારાથી નહીં થાય
એવી માનસિકતાને દુર કરો,
કેમ કે તમે બધું જ કરી
શકો છો સાહેબ !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

marathi nahi thay
evi manasikata ne dur karo,
kem ke tame badhu j kari
shako chho saheb !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

સાચા સમયે કદર કરી લેવી

સાચા સમયે
કદર કરી લેવી સાહેબ,
બાકી પછી તો લોકો યાદોમાં
જ મળતા હોય છે !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹

sacha samaye
kadar kari levi saheb,
baki pachi to loko yadoma
j malata hoy chhe !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹

જેણે તમારી દુનિયામાં અજવાળું કર્યું

જેણે તમારી
દુનિયામાં અજવાળું કર્યું હોય,
એને ક્યારેય અંધારામાં
ના રાખતા !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

jene tamari
duniyama ajavalu karyu hoy,
ene kyarey andharama
na rakhata !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

અહીં કશું કાયમી નથી સાહેબ,

અહીં કશું
કાયમી નથી સાહેબ,
બસ અસ્તિત્વ ટકાવી
રાખવું જરૂરી છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

ahi kashun
kayami nathi saheb,
bas astitv takavi
rakhavu jaruri chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

લાગણી સમજવા માટે બોલવાની ક્યાં

લાગણી સમજવા
માટે બોલવાની ક્યાં જરૂર છે,
વાંચતા આવડે તો આંખ
જ કાફી છે સાહેબ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

lagani samajava
mate bolavani kya jarur chhe,
vanchata avade to ankh
j kaphi chhe saheb !!
💐🌹💐shubh ratri💐🌹💐

ડીગ્રીઓ માત્ર કમાતા શીખવે છે,

ડીગ્રીઓ
માત્ર કમાતા શીખવે છે,
પણ જીવન જીવતા તો
જાતે જ શીખવું પડે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

digrio
matr kamata shikhave chhe,
pan jivan jivata to
jate j shikhavu pade !!
💐🌹💐shubh ratri💐🌹💐

માણસની જિંદગીના પુસ્તકમાં, સૌથી સારું

માણસની
જિંદગીના પુસ્તકમાં,
સૌથી સારું ચેપ્ટર
બાળપણનું હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

manasani
jindagina pustakama,
sauthi saru cheptar
balapananu hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

અઘરી પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં

અઘરી પરિસ્થિતિ
અને કપરા સંજોગોમાં જ,
આપણને આપણો સાચો
પરિચય થતો હોય છે !!
🌹🌻🙏શુભ રાત્રી🙏🌻🌹

aghari paristhiti
ane kapara sanjogoma j,
apanane apano sacho
parichay thato hoy chhe !!
🌹🌻🙏shubh ratri🙏🌻🌹

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.