
સુખમાં તમારો સાથ આપું કે
સુખમાં તમારો
સાથ આપું કે ના આપું,
પણ દુઃખમાં હંમેશા તમારો
સાથ આપીશ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
sukhama tamaro
sath apu ke na apu,
pan dukhama hammesha tamaro
sath apish !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
જે વ્યક્તિ તમારા માટે #AVAILABLE
જે વ્યક્તિ તમારા માટે
#AVAILABLE છે એમની #VALUE કરો,
પછી જ્યારે #UNAVAILABLE ની #ERROR
આવશે ત્યારે પસ્તાવો થશે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
je vyakti tamara mate
#available chhe emani#value karo,
pachi jyare#unavailable ni#error
avashe tyare pastavo thashe !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
જેટલું એકબીજાનું ધ્યાન રાખશો ને
જેટલું એકબીજાનું
ધ્યાન રાખશો ને સાહેબ,
સંબંધ એટલો જ મજબુત બનશે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
jetalu ekabijanu
dhyan rakhasho ne saheb,
sambandh etalo j majabut banashe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
માચીસમાં બધી દીવાસળી એક જેવી
માચીસમાં બધી
દીવાસળી એક જેવી જ દેખાય છે,
પણ ઘણી દીવા પ્રગટાવે છે તો
ઘરની રાખ કરી દે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
machisam badhi
divasali ek jevi j dekhay chhe,
pan ghani diva pragatave chhe to
gharani rakh kari de chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
મારે કોઈની જરૂર નથી એવો
મારે કોઈની જરૂર
નથી એવો અહમ ના રાખવો,
અને બધાને મારી જ જરૂર છે
એવો વહેમ પણ ના રાખવો !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
mare koini jarur
nathi evo aham na rakhavo,
ane badhane mari j jarur chhe
evo vahem pan na rakhavo !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
લોકો ખરાબ નથી હોતા સાહેબ,
લોકો ખરાબ
નથી હોતા સાહેબ,
બસ વફાદારી એમની
ઔકાતની બહારની
વસ્તુ હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
loko kharab
nathi hot saheb,
bas vafadari emani
aukatani baharani
vastu hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
કાર્યની શરૂઆત માટે ભલે ચોઘડિયા
કાર્યની શરૂઆત
માટે ભલે ચોઘડિયા જોવાય,
પણ પરિણામ ક્યારેય ચોઘડિયા
જોઇને નથી આવતું !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
karyani sharuat
mate bhale choghadiya jovay,
pan parinam kyarey choghadiya
joine nathi avatu !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
જ્યાં દિલથી હારવાનું હોય છે
જ્યાં દિલથી
હારવાનું હોય છે સાહેબ,
ત્યાં ક્યાં કશું વિચારવાનું
જ હોય છે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
jya dilathi
haravanu hoy chhe saheb,
tya kya kashun vicharavanu
j hoy chhe !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
વરસાદ પણ એ જ શીખવે
વરસાદ
પણ એ જ શીખવે છે,
જીવનની એમુક સુંદર
પળોને પકડી નહીં બસ
માણી શકાય છે !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
varasad
pan e j shikhave chhe,
jivanani emuk sundar
palone pakadi nahi bas
mani shakay chhe !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
સમય બહેરો છે કોઈનું સાંભળતો
સમય બહેરો છે
કોઈનું સાંભળતો નથી,
પણ આંધળો નથી બધા
પર નજર રાખે છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
samay bahero chhe
koinu sambhalato nathi,
pan andhalo nathi badh
par najar rakhe chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago