Teen Patti Master Download
કોઈ પણ સંબંધમાં વિશ્વાસ ઉઠી

કોઈ પણ સંબંધમાં
વિશ્વાસ ઉઠી જાય પછી,
તારા સમ ને મારા સમની
શરૂઆત થઇ જાય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

koi pan sambandhama
vishvas uthi jay pachi,
tara sam ne mar samani
sharuat thai jay chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

પોતાના વખાણ કરી ખુશ થવાનું

પોતાના વખાણ
કરી ખુશ થવાનું શીખી લો,
બાકી તમને બદનામ કરી મજા
લેવાવાળા ઘણા છે !!
🌻🌸🙏શુભ રાત્રી🙏🌸🌻

potan vakhan
kari khush thavanu shikhi lo,
baki tamane badanam kari maj
levavala ghana chhe !!
🌻🌸🙏shubh ratri🙏🌸🌻

ઘણી બધી અને મોટી ભૂલો

ઘણી બધી
અને મોટી ભૂલો કર્યા વગર,
કોઈ પણ માણસ મોટો
બની શક્યો નથી !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

ghani badhi
ane moti bhulo karya vagar,
koi pan manas moto
bani shakyo nathi !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

દિવસભરના બધા પાપ એમ જ

દિવસભરના બધા
પાપ એમ જ ધોવાઈ જાય,
જો આંખ ખુલતા જ નામ
મહાદેવનું લેવાઈ જાય !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

divasabharana badha
pap em j dhovai jay,
jo ankh khulata j nam
mahadevanu levai jay !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

સમજવા જેટલું સામર્થ્ય હોય ને

સમજવા જેટલું સામર્થ્ય
હોય ને તો ભૂલ પગથીયું બને,
નહીંતર ખાડો જ બને સાહેબ !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

samajava jetalu samarthy
hoy ne to bhul pagathiyu bane,
nahintar khado j bane saheb !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

દેખાવમાં જ સારા લાગે, પછી

દેખાવમાં જ સારા લાગે,
પછી એ ફોટા હોય કે ખોટા !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

dekhavama j sara lage,
pachi e phota hoy ke khota !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

પગમાં લાગેલી ચોટ તમને સાચવીને

પગમાં લાગેલી ચોટ
તમને સાચવીને ચાલતા શીખવે છે,
અને મન ઉપર લાગેલી ચોટ તમને
સમજદારીથી જીવતા શીખવે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

pagama lageli chot
tamane sachavine chalata shikhave chhe,
ane man upar lageli chot tamane
samajadarithi jivata shikhave chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

અમીર બનવાનું લક્ષ્ય રાખો, અમીર

અમીર
બનવાનું લક્ષ્ય રાખો,
અમીર દેખાવાનું
નહીં સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

amir
banavanu lakshy rakho,
amir dekhavanu
nahi saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

ભાગ્યને બીજી પેઢી નથી હોતી,

ભાગ્યને
બીજી પેઢી નથી હોતી,
અને પુરુષાર્થને આખો
વંશ હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

bhagyane
biji pedhi nathi hoti,
ane purusharthane akho
vansh hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

લાખ હીરે જડેલા હો ભલે

લાખ હીરે
જડેલા હો ભલે સાહેબ,
જીભમાં પણ ખાનદાની
હોવી જોઈએ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

lakh hire
jadela ho bhale saheb,
jibhama pan khanadani
hovi joie !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

search

About

Good Night Shayari Gujarati

We have 1055 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.