Teen Patti Master Download
ભવિષ્ય એમનું જ સોનેરી હોય

ભવિષ્ય એમનું
જ સોનેરી હોય છે,
જે સપનાની સુંદરતામાં
વિશ્વાસ રાખે છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

bhavishy emanu
j soneri hoy chhe,
je sapanani sundaratama
vishvas rakhe chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

જિંદગીની એક ભૂલ માણસને બધું

જિંદગીની એક ભૂલ
માણસને બધું શીખવી જાય છે,
છતાં ઘણું બધું શીખેલો માણસ
પણ ભૂલ કરી જાય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

jindagini ek bhul
manasane badhu shikhavi jay chhe,
chata ghanu badhu shikhelo manas
pan bhul kari jay chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

સંબંધમાં જયારે જીદ અને અહમ

સંબંધમાં જયારે
જીદ અને અહમ આવી જાય,
તો તે બંને જીતી જાય છે અને
સંબંધ હારી જાય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

sambandhama jayare
jid ane aham avi jay,
to te banne jiti jay chhe ane
sambandh hari jay chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત

પોતાની નિષ્ફળતા માટે
બીજાને કારણભૂત માનવા કરતા,
પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં
આવે એમાંજ શાણપણ છે !!
🌷🍀🙏શુભ રાત્રી🙏🍀🌷

potani nishfalata mate
bijane karanabhut manava karata,
potanama rahela doshone sudharavama
ave emanj shanapan chhe !!
🌷🍀🙏shubh ratri🙏🍀🌷

સુરજ ઢળે છે એટલે તમારી

સુરજ ઢળે છે
એટલે તમારી યાદ આવે છે,
કે પછી યાદ આવે છે એટલે
સુરજ ઢળી જાય છે !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺

suraj dhale chhe
etale tamari yad ave chhe,
ke pachi yad ave chhe etale
suraj dhali jay chhe !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺

"આંસુ"ની કિંમત કંઈ જ નથી,

"આંસુ"ની
કિંમત કંઈ જ નથી,
પણ જે ખરા સમયે "આંસુ"
લુછી જાય એની "કિંમત"
જરૂર હોય છે !!
💐💐💐Good Night💐💐💐

"ansu" ni
kimmat kai j nathi,
pan je khara samaye "ansu"
luchhi jay eni"kimmat"
jarur hoy chhe !!
💐💐💐good night💐💐💐

સપનાઓને હકીકતમાં બદલવા માટે, વાતોથી

સપનાઓને
હકીકતમાં બદલવા માટે,
વાતોથી નહીં રાતોથી
લડવું પડે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

sapanaone
hakikatama badalava mate,
vatothi nahi ratothi
ladavu pade chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

સ્વભાવમાં થોડી ગરમી પણ જરૂરી

સ્વભાવમાં થોડી
ગરમી પણ જરૂરી છે સાહેબ,
જો દરિયો ખારો ના હોત તો દુનિયા
તેને પણ પી જાત !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

svabhavama thodi
garami pan jaruri chhe saheb,
jo dariyo kharo na hot to duniya
tene pan pi jat !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

નવું કોઈ ના મળે તો

નવું કોઈ ના
મળે તો ચાલશે,
મળેલા ખોવાઈ ના
જાય તે જો જો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

navu koi n
male to chalashe,
malel khovai na
jay te jo jo !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

વળાંક તો બધાની જિંદગીમાં આવે

વળાંક તો બધાની
જિંદગીમાં આવે છે સાહેબ,
કોઈ માટે એ સબક તો કોઈ માટે
શરૂઆત હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

valank to badhani
jindagima ave chhe saheb,
koi mate e sabak to koi mate
sharuat hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

search

About

Good Night Shayari Gujarati

We have 1055 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.