Teen Patti Master Download
કોઈને સફાઈ ના આપો પોતાના

કોઈને સફાઈ ના
આપો પોતાના સાચા હોવાની,
તમે સાચા છો એ ભગવાન
જાણે છે એટલું ઘણું છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

koine safai na
aapo potana sach hovani,
tame sacha chho e bhagavan
jane chhe etalu ghanu chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

વાનગીની જેમ શબ્દો પણ બીજાને

વાનગીની જેમ શબ્દો
પણ બીજાને આપતા પહેલા
જરા જાતે ચાખી લેવા જોઈએ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

vanagini jem shabdo
pan bijane aapata pahela
jara jate chakhi leva joie !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

ઝાડ પર બેઠેલા પક્ષીને ખબર

ઝાડ પર બેઠેલા પક્ષીને ખબર છે
કે ડાળી નબળી છે તો પણ બેસે છે,
કેમ કે એને ડાળ કરતા વધારે ભરોસો
એની પોતાની પાંખો પર છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

zad par bethela pakshine khabar chhe
ke dali nabali chhe to pan bese chhe,
kem ke ene dal karata vadhare bharoso
eni potani pankho par chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

બધાની લાઈફમાં એક એવું વ્યક્તિ

બધાની લાઈફમાં
એક એવું વ્યક્તિ હોય છે,
જે હકીકતમાં આપણી
કાળજી લેતું હોય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

badhani life ma
ek evu vyakti hoy chhe,
je hakikat ma aapani
kalaji letu hoy chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

જેને જતું કરતા આવડે એ

જેને જતું કરતા આવડે એ
મુર્ખ નથી પણ બુદ્ધિશાળી છે,
કેમ કે એ બે પૈસાનું અભિમાન મુકીને
કરોડોનો સંબંધ સાચવી લે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

jene jatu karata aavade e
murkh nathi pan buddhishali chhe,
kem ke e be paisanu abhiman mukine
karodono sambandh sachavi le chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

માણસ હંમેશા વિચારે છે કે

માણસ હંમેશા
વિચારે છે કે ભગવાન છે કે નહીં,
પણ ક્યારેય એ નથી વિચારતો કે
પોતે માણસ છે કે નહીં !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

manas hammesha
vichare chhe ke bhagavan chhe ke nahi,
pan kyarey e nathi vicharato ke
pote manas chhe ke nahi !!
💐🌹💐shubh ratri💐🌹💐

જે અત્યારે પણ તમને સમય

જે અત્યારે પણ તમને
સમય ના આપી શકતા હોય,
એની પાછળ તમારો સમય
ના બગાડતા !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

je atyare pan tamane
samay na aapi shakata hoy,
eni pachal tamaro samay
na bagadata !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

જીવનમાં થોડો આરામ પોતાના માટે

જીવનમાં થોડો આરામ
પોતાના માટે પણ શોધજો,
કેમ કે જરૂરિયાત વધતી જશે જે
ક્યારેય પૂરી નહીં થાય !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

jivanama thodo aaram
potana mate pan shodhajo,
kem ke jaruriyat vadhati jashe je
kyarey puri nahi thay !!
💐🌹💐shubh ratri💐🌹💐

અભિમાન કહે છે કોઈની જરૂર

અભિમાન કહે છે
કોઈની જરૂર નથી,
અનુભવ કહે છે કે ધૂળની
પણ જરૂર પડે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

abhiman kahe chhe
koini jarur nathi,
anubhav kahe chhe ke dhulani
pan jarur pade chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

ઉંચાઈ અને ઉંમર એકવાર વધે

ઉંચાઈ અને ઉંમર
એકવાર વધે પછી ન ઘટે,
પ્રેમ અને વિશ્વાસ એકવાર
ઘટે પછી ન વધે !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷

unchai ane ummar
ekavar vadhe pachi na ghate,
prem ane vishvas ekavar
ghate pachi na vadhe !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷

search

About

Good Night Shayari Gujarati

We have 1055 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.