Teen Patti Master Download
સફળતા સુધી જતા રસ્તાઓ સીધા

સફળતા સુધી જતા
રસ્તાઓ સીધા નથી હોતા,
પણ સફળતા મળી ગયા બાદ બધા
રસ્તા સીધા થઇ જાય છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

safalata sudhi jata
rastao sidha nathi hota,
pan safalata mali gaya bad badha
rasta sidh thai jay chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

જે લક્ષ્યને તમે હંમેશા મગજમાં

જે લક્ષ્યને તમે
હંમેશા મગજમાં રાખો છો,
એક દિવસ તમે જરૂર
એ મેળવશો !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻

je lakshyane tame
hammesha magaj m rakho chho,
ek divas tame jarur
e melavasho !!
🌻🌹💐shubh ratri💐🌹🌻

કોણ એવું છે કે જેમાં

કોણ એવું છે
કે જેમાં ખોટ નથી,
આકાશ પાસે પણ ટુકડો
જમીન નથી !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

kon evu chhe
ke jema khot nathi,
akash pase pan tukado
jamin nathi !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

જીવનમાં દરેક મુશ્કેલીનો એક રસ્તો

જીવનમાં દરેક
મુશ્કેલીનો એક રસ્તો હોય છે,
અને એ રસ્તો એને જ મળે જેનો
ચહેરો હંમેશા હસતો હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

jivanama darek
muskelino ek rasto hoy chhe,
ane e rasto ene j male jeno
chahero hammesha hasato hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

તમે #PUBG રમતા રહી જશો,

તમે #PUBG
રમતા રહી જશો,
અને જિંદગી નમસ્તેG
કહીને આગળ નીકળી જશે
ખબર પણ નહીં પડે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

tame #pubg
ramata rahi jasho,
ane jindagi namaste g
kahine aagal nikali jashe
khabar pan nahi pade !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

ભણેલા જ આંગળી ચીંધે, બાકી

ભણેલા જ આંગળી ચીંધે,
બાકી અભણ તો આંગળી પકડીને
લઇ જાય સાહેબ !!
======:- શુભ રાત્રી -:======

bhanela j aangali chindhe,
baki abhan to aangali pakadine
lai jay saheb !!
======:- shubh ratri -:======

એકતા હોય તો બધું જ

એકતા હોય તો
બધું જ બદલી શકાય છે,
જુઓને દિવસોએ મળીને
વર્ષ બદલી નાખ્યું !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺

ekata hoy to
badhu j badali shakay chhe,
juone divasoe maline
varsh badali nakhyu !!
🌺💐🙏shubh ratri🙏💐🌺

માથું ભલે ગમે તે દિશામાં

માથું ભલે
ગમે તે દિશામાં હોય,
બસ હૃદય સાચી દિશામાં
હોવું જોઈએ !!
🌺🌺🌺શુભ રાત્રી🌺🌺🌺

mathu bhale
game te dishama hoy,
bas raday sachi dishama
hovu joie !!
🌺🌺🌺shubh ratri🌺🌺🌺

બસ એક વાત યાદ રાખજો,

બસ એક
વાત યાદ રાખજો,
શરૂઆત હંમેશા કપરી
જ હોય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

bas ek
vat yad rakhajo,
sharuat hammesha kapari
j hoy chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

સંબંધો એવી રીતે નિભાવવા કે

સંબંધો એવી રીતે
નિભાવવા કે એકવાર જે તમારા
થઇ જાય એ પછી કોઈ બીજાના
થઇ જ ના શકે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

sambandho evi rite
nibhavava ke ekavar je tamara
thai jay e pachi koi bijana
thai j na shake !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

search

About

Good Night Shayari Gujarati

We have 1055 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.