
વાત કોને કરવી અને કોને
વાત કોને કરવી અને કોને
કહેવી એ વચ્ચેનો ભેદ સમજાઈ જાય,
તો માણસ ભાગ્યે જ દુઃખી થાય છે !!
🌹🌷💐શુભ રાત્રી💐🌷🌹
vat kone karavi ane kone
kahevi e vachcheno bhed samajai jay,
to manas bhagye j dukhi thay chhe !!
🌹🌷💐shubh ratri💐🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
ચાલવાનું શરુ કરશો તો ચોક્કસ
ચાલવાનું શરુ કરશો
તો ચોક્કસ આગળ વધશો,
ઉભા રહેશો તો મંજિલ
દુર જ રહેવાની !!
🌷💐🌹શુભ રાત્રી🌷💐🌹
chalavanu sharu karasho
to chokkas aagal vadhasho,
ubha rahesho to manjil
dur j rahevani !!
🌷💐🌹shubh ratri🌷💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
સાજા થવું હોય તો જેનાથી
સાજા થવું હોય તો જેનાથી
બીમાર થયા હોય એનો ત્યાગ કરવો પડે,
પછી ભલે એ કોઈ વસ્તુ હોય,
વ્યક્તિ હોય કે વિચાર !!
🌹💐🌷શુભરાત્રી🌷💐🌹
saja thavu hoy to jenathi
bimar thay hoy eno tyag karavo pade,
pachi bhale e koi vastu hoy,
vyakti hoy ke vichar !!
🌹💐🌷shubharatri🌷💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
ઊંચાઈ પર પહોંચવા પહેલા જમીન
ઊંચાઈ પર પહોંચવા
પહેલા જમીન પર દોડવું પડે છે,
વિશ્વાસ ના આવતો હોય તો
પ્લેનને જોઈ લેવું દોસ્તો !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
unchai par pahonchav
pahel jamin par dodavu pade chhe,
vishvas na avato hoy to
plenane joi levu dosto !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
હૃદયના દરવાજા પર કોઈ ડોરબેલ
હૃદયના દરવાજા
પર કોઈ ડોરબેલ ના હોય,
એ તો મીઠી લાગણીના હળવા
ટકોરાથી જ ખુલી જાય !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
hr̥dayan daravaj
par koi dorabel na hoy,
e to mithi laganin halav
takorathi j khuli jay !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
જોખમ અને ઝખમ, આ બંનેનો
જોખમ અને ઝખમ,
આ બંનેનો સરવાળો
એટલે જિંદગી !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
jokham ane zakham,
banneno saravalo
etale jindagi !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
જરૂરિયાત અને જવાબદારી વચ્ચે, પોતાના
જરૂરિયાત અને જવાબદારી વચ્ચે,
પોતાના સ્વપ્નો માટે જીવાતી મનગમતી
ક્ષણોનો સરવાળો એટલે જિંદગી !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
jaruriyat ane javabadari vacche,
potan svapno mate jivati managamati
kshanono saravalo etale jindagi !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
ભરોસો અને આશીર્વાદ ભલે દેખાતા
ભરોસો અને
આશીર્વાદ ભલે દેખાતા નથી,
પણ તે અસંભવને પણ સંભવ
બનાવી દે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
bharoso ane
ashirvad bhale dekhat nathi,
pan te asambhavane pan sambhav
banavi de chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
દરેક સંબંધને નામ આપવાની જરૂર
દરેક સંબંધને નામ
આપવાની જરૂર જ નથી હોતી,
કેટલાક સંબંધને માત્ર દિલથી
માન આપવાની જરૂર હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
darek sambandhane nam
apavani jarur j nathi hoti,
ketalak sambandhane matr dilathi
man apavani jarur hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
કાગળની જીવ વગરની પતંગ પણ
કાગળની જીવ વગરની
પતંગ પણ ઉડે છે સાહેબ,
બસ દોરી સાચાં માણસના
હાથમાં હોવી જોઈએ !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
kagalani jiv vagarani
patang pan ude chhe saheb,
bas dori sach manasan
hatham hovi joie !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
2 years ago