Teen Patti Master Download
તું મને કંઈ નહીં આપે

તું મને કંઈ નહીં
આપે તો પણ ચાલશે,
બસ તને મારી કહેવાનો
અધિકાર આપજે !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹

tu mane kai nahi
aape to pan chalashe,
bas tane mari kahevano
adhikar aapaje !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹

નિખાલસતા ગઈ અને સાથે ભોળપણ

નિખાલસતા ગઈ અને
સાથે ભોળપણ પણ ચાલ્યું ગયું,
બસ આમ જ સમજદાર થવામાં
બાળપણ ચાલ્યું ગયું !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

nikhalasata gai ane
sathe bholapan pan chalyu gayu,
bas aam j samajadar thavama
balapan chalyu gayu !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

સુખ કમાવીને લાવ્યા દરવાજામાંથી, ના

સુખ કમાવીને
લાવ્યા દરવાજામાંથી,
ના પડી ખબર કે ઉંમર ક્યારે
નીકળી ગઈ બારીમાંથી !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺

sukh kamavine
lavya daravajamanthi,
na padi khabar ke ummar kyare
nikali gai barimanthi !!
🌺💐🙏shubh ratri🙏💐🌺

સાથ એને આપો જેને તમારી

સાથ એને આપો
જેને તમારી જરૂર છે,
એને ના આપો જેને
તમારી કદર નથી !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

sath ene aapo
jene tamari jarur chhe,
ene na apo jene
tamari kadar nathi !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

જ્યાં આપણું રહેવું ના રહેવું

જ્યાં આપણું
રહેવું ના રહેવું બરાબર હોય,
ત્યાં આપણું ના રહેવું જ
યોગ્ય હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

jya aapanu
rahevu na rahevu barabar hoy,
tya aapanu na rahevu j
yogy hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

મૂડ ઠીક હોય ત્યારે તો સૌ

મૂડ ઠીક હોય ત્યારે તો
સૌ કોઈ વાત કરી લે છે,
માણસની સાચી ખબર તો
ત્યારે પડે જ્યારે એનો મૂડ
ખરાબ હોય !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

mud thik hoy tyare to
sau koi vat kari le chhe,
manas ni sachi khabar to
tyare pade jyare eno mud
kharab hoy !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

જિંદગીનું ગણિત બહુ જ સાચવીને

જિંદગીનું ગણિત બહુ જ
સાચવીને ગણવું જોઈએ,
એકાદ બાદબાકીથી બધા સરવાળા
શૂન્ય ના થઇ જાય !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

jindaginu ganit bahu j
sachavine ganavu joie,
ekad badabakithi badha saravala
shuny na thai jay !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

જીવાઈ ચુકેલી ક્ષણ યાદ બનીને

જીવાઈ ચુકેલી ક્ષણ
યાદ બનીને અનુભવાય,
પછી જ એનું મુલ્ય સમજાય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

jivai chukeli kshan
yad banine anubhavay,
pachhi j enu muly samajay chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

ગમતી વ્યક્તિથી દુઃખ લાગે ત્યારે

ગમતી વ્યક્તિથી
દુઃખ લાગે ત્યારે મારું
આ વાક્ય યાદ રાખવું,
દુઃખ મહત્વનું હોય તો વ્યક્તિને
ભૂલી જવું અને વ્યક્તિ
મહત્વની હોય તો દુઃખ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

gamati vyaktithi
dukh lagetyare maru
aa vaky yad rakhavu,
dukh mahatv nu hoy to vyaktine
bhuli javu ane vyakti
mahatv ni hoy to dukh !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

નોકરી ક્યારેય ભૂખ્યા મરવા નથી

નોકરી ક્યારેય
ભૂખ્યા મરવા નથી દેતી,
અને આગળ પણ વધવા
નથી દેતી !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹

nokari kyarey
bhukhya marava nathi deti,
ane aagal pan vadhava
nathi deti !!
🌹💐🌻shubh ratri🌻💐🌹

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.