
સંબંધોમાં વધારે નહીં પણ બે
સંબંધોમાં વધારે નહીં
પણ બે ચાર જગ્યા એવી રાખવી,
કે જ્યાં કોઈ હિસાબ ન હોય ફક્ત
વહેંચ્યાનો આનંદ હોય !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
sambandhoma vadhare nahi
pan be char jagya evi rakhavi,
ke jya koi hisab na hoy fakt
vahechyano aanand hoy !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
છે બરફની એક ખૂબી માણસમાં
છે બરફની એક
ખૂબી માણસમાં પણ,
કોઈની લાગણીની હુંફ મળે તો
તરત ઓગળી જાય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
chhe barafni ek
khubi manas ma pan,
koini laganini humf male to
tarat ogali jay chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
છેતરીને ક્યાં જશો સાહેબ, લોકો
છેતરીને
ક્યાં જશો સાહેબ,
લોકો છેતરાય જશે
ઉપરવાળો નહીં !!
🌻🌷🌹શુભ રાત્રી🌹🌷🌻
chetarine
kya jasho saheb,
loko chhetaray jashe
uparavalo nahi !!
🌻🌷🌹shubh ratri🌹🌷🌻
Good Night Shayari Gujarati
3 years ago
દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો,
દરેક નિર્ણય
વ્યક્તિનો નથી હોતો,
અમુક નિર્ણય પરિસ્થિતિનો
પણ હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
darek nirnay
vyaktino nathi hoto,
amuk nirnay paristhitino
pan hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
હું રોજ રાત્રે વીતેલા દિવસને
હું રોજ રાત્રે વીતેલા
દિવસને અગ્નિદાહ આપું છું,
અને રોજ સવારે સમયની આંગળી
પકડી જિંદગી ચલાવતો રહું છું !!
🌹🌻🙏શુભ રાત્રી🙏🌻🌹
hu roj ratre vitela
divas ne agnidah aapu chhu,
ane roj savare samayani aangali
pakadi jindagi chalavato rahu chhu !!
🌹🌻🙏shubh ratri🙏🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
માળી રોજ છોડને પાણી આપે
માળી રોજ
છોડને પાણી આપે છે પણ
ફળો તો માત્ર સિઝનમાં આવે છે,
ધીરજ રાખવાનું જરૂરી છે સમય
એના પરિણામ જરૂર લાવે છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
mali roj
chhod ne pani aape chhe pan
falo to matr sizan ma aave chhe,
dhiraj rakhavanu jaruri chhe samay
ena parinam jarur lave chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
અમુક દિવસો ખાલી Miss થઇ
અમુક દિવસો
ખાલી Miss થઇ શકે,
જિંદગીમાં પાછા ના
આવી શકે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
amuk divaso
khali miss thai shake,
jindagima pachha na
aavi shake !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
પરિણામની પરવાહ ના કરો મિત્રો,
પરિણામની
પરવાહ ના કરો મિત્રો,
મહેનત કરવાની પણ એક
અલગ મજા છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
parinam ni
paravah na karo mitro,
mahenat karavani pan ek
alag maja chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
લોકોને એ વાતથી ફરક નથી
લોકોને એ વાતથી ફરક
નથી પડતો કે તમે ખુશ છો કે નહીં,
પણ એ વાતથી પડે છે કે તમે
એને ખુશ રાખો છો કે નહીં !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
lokone e vat thi farak
nathi padato ke tame khush chho ke nahi,
pan e vatathi pade chhe ke tame
ene khush rakho chho ke nahi !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
ખરાબ સમયની સૌથી સારી વાત
ખરાબ સમયની સૌથી
સારી વાત એ હોય છે,
કે ખબર પડી જાય છે કે
કોને તમારી ચિંતા છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
kharab samayani sauthi
sari vat e hoy chhe,
ke khabar padi jay chhe ke
kone tamari chinta chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago