
જો તમને કોઈ એવા વ્યક્તિની
જો તમને કોઈ
એવા વ્યક્તિની તલાશ છે,
જે તમારી જિંદગી બદલાવી દે
તો એ વ્યક્તિ તમને અરીસામાં
જોવા મળશે !!
🙏🙏🙏શુભ રાત્રી🙏🙏🙏
jo tamane koi
eva vyaktini talash chhe,
je tamari jindagi badalavi de
to e vyakti tamane arisama
jova malashe !!
🙏🙏🙏shubh ratri🙏🙏🙏
Good Night Shayari Gujarati
3 years ago
જેની પાસે સાચા મિત્રો હોય
જેની પાસે
સાચા મિત્રો હોય ને,
એ ક્યારેય ગરીબ નથી
હોતા સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
jeni pase
sacha mitro hoy ne,
e kyarey garib nathi
hota saheb !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
જયારે સંબંધમાં મારું તારું ભૂલીને
જયારે સંબંધમાં મારું
તારું ભૂલીને આપણું થાય,
ત્યારે જ એ સંબંધ
મજબુત થાય છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
jayare sambandh ma maru
taru bhuline aapanu thay,
tyare j e sambandh
majabut thay chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
યોગ્ય સમયે વ્યક્તિની કદર કરી
યોગ્ય સમયે વ્યક્તિની
કદર કરી લેવી જોઈએ,
બાકી અંતે અફસોસ સિવાય
કંઈ જ નથી બચતું !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
yogy samaye vyaktini
kadar kari levi joie,
baki ante afasos sivay
kai j nathi bachatu !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
પરિવાર અને સમાજ બંને બરબાદ
પરિવાર અને સમાજ
બંને બરબાદ થવા લાગે છે,
જયારે સમજદાર મૌન રહે અને
નાદાન બોલવા લાગે છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
parivar ane samaj
banne barabad thava lage chhe,
jayare samajadar maun rahe ane
nadan bolava lage chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
જે છોડી ગયા એમને જવા
જે છોડી
ગયા એમને જવા દો,
જે સાથે છે એની કદર
કરો સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
je chhodi
gaya emane java do,
je sathe chhe eni kadar
karo saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
રહેવું હોય તો હંમેશા તૈયારીમાં
રહેવું હોય તો હંમેશા
તૈયારીમાં રહેવું સાહેબ,
કેમ કે માણસ અને મોસમ
ગમે ત્યારે બદલાઈ જાય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
rahevu hoy to hammesha
taiyarima rahevu saheb,
kem ke manas ane mosam
game tyare badalai jay chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
જ્યાં તમારા આવવાની રાહ ના
જ્યાં તમારા આવવાની
રાહ ના જોવાતી હોય,,
એવા સંબંધોમાંથી સમયસર
દુર થઇ જવું જ સારું !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jya tamara aavavani
rah na jovati hoy,
eva sambandhomanthi samayasar
dur thai javu j saru !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
માનવીને સુધરવું હોય તો સંતોની
માનવીને સુધરવું હોય
તો સંતોની જરૂર નથી,
એને સાચાં તન અને
મનની જરૂર છે !!
🌹🌻🙏શુભ રાત્રી🙏🌻🌹
manavine sudharavu hoy
to santoni jarur nathi,
ene sacha tan ane
man ni jarur chhe !!
🌹🌻🙏shubh ratri🙏🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
એ વ્યક્તિને ક્યારેય પણ #Hurt
એ વ્યક્તિને ક્યારેય
પણ #Hurt ના કરતા,
જેનો હેતુ માત્ર તમને
#Happy રાખવાનો હોય !!
💐💐💐શુભ રાત્રી💐💐💐
e vyaktine kyarey
pan #hurt na karata,
jeno hetu matr tamane
#happy rakhavano hoy !!
💐💐💐shubh ratri💐💐💐
Good Night Shayari Gujarati
3 years ago