Teen Patti Master Download
કોઈ ભૂખ્યા વ્યક્તિને જમાડતી વખતે

કોઈ ભૂખ્યા વ્યક્તિને
જમાડતી વખતે શું જમાડ્યું
એ જરૂરી નથી સાહેબ પણ,
દિલથી જમાડ્યું છે કે નહીં
એ જરૂરી છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

koi bhukhya vyaktine
jamadati vakhate shu jamadyu
e jaruri nathi saheb pan,
dil thi jamadyu chhe ke nahi
e jaruri chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

જો ગમતી વ્યક્તિ મળી જાય,

જો ગમતી
વ્યક્તિ મળી જાય,
તો એની એકાદ ખામી પણ
ચલાવી લેવી પડે છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹

jo gamati
vyakti mali jay,
to eni ekad khami pan
chalavi levi pade chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹

સુધારી લેવાની દાનત હોય ને

સુધારી લેવાની
દાનત હોય ને સાહેબ,
તો ભૂલમાંથી પણ ઘણું
બધું શીખી શકાય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

sudhari levani
danat hoy ne saheb,
to bhul manthi pan ghanu
badhu shikhi shakay chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

જેમણે તમારી મહેનત જોઈ છે

જેમણે તમારી
મહેનત જોઈ છે એ જ
તમારી કિંમત જાણે છે,
બાકી બીજા બધા તો તમને
નસીબદાર જ સમજે છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

jemane tamari
mahenat joi chhe e j
tamari kimmat jane chhe,
baki bija badha to tamane
nasibadar j samaje chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

કોઈની બોલતી બંધ કરવા કરતા

કોઈની બોલતી બંધ
કરવા કરતા બોલતા કરીએ,
કારણ કે જીવન માણવા માટે
છે તાણવા માટે નહીં !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

koini bolati bandh
karava karata bolata karie,
karan ke jivan manava mate
chhe tanava mate nahi !!
💐🌹💐shubh ratri💐🌹💐

પ્રેમને જરાક સાચવીને પીરસજો સાહેબ,

પ્રેમને જરાક
સાચવીને પીરસજો સાહેબ,
કેમ કે સાચો પ્રેમ બધાને
પચતો નથી !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹

prem ne jarak
sachavine pirasajo saheb,
kem ke sacho prem badhane
pachato nathi !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹

શાંતિ રાખો અને મેહનત કરો

શાંતિ રાખો અને
મેહનત કરો આપણાં ભાગ્યનું
આપણને જ મળશે,
ભાગ્યમાં રહેલું કોઈ નહીં
લઈ જાય !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺

shanti rakho ane
mehanat karo aapana bhagy nu
aapan ne j malashe,
bhagy ma rahelu koi nahi
lai jay !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺

વેરમાં હંમેશા વાંધો હોય છે,

વેરમાં હંમેશા
વાંધો હોય છે,
અને સ્નેહમાં હંમેશા
સાંધો હોય છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

ver ma hammesha
vandho hoy chhe,
ane sneh ma hammesha
sandho hoy chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

સંબંધ સદીનો હોય કે ક્ષણનો,

સંબંધ સદીનો હોય કે ક્ષણનો,
બસ સજીવન હોવો જોઈએ !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

sambandh sadino hoy ke kshan no,
bas sajivan hovo joie !!
🌺💐🙏shubh savar🙏💐🌺

ચહેરા ક્રીમ પાવડરથી નહીં, મહેનતથી

ચહેરા ક્રીમ
પાવડરથી નહીં,
મહેનતથી ચમકે
છે સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

chahera creem
powder thi nahi,
mahenat thi chamake
chhe saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.