
જે લોકો સમયનું મુલ્ય સમજે
જે લોકો સમયનું
મુલ્ય સમજે છે,
સમય એને અમૂલ્ય
બનાવી દે છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
je loko samay nu
muly samaje chhe,
samay ene amuly
banavi de chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
જેમના સિદ્ધાંત જ અમીર હોય,
જેમના સિદ્ધાંત
જ અમીર હોય,
તેમનું ચારિત્ર્ય ક્યારેય
ગરીબ નથી હોતું !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
jem na siddhant
j amir hoy,
tem nu charitry kyarey
garib nathi hotu !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
પ્રોમિસ કર્યા વગર જ નિભાવે,
પ્રોમિસ કર્યા
વગર જ નિભાવે,
બસ એ જ સાચો સંબંધ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
promise karya
vagar j nibhave,
bas e j sacho sambandh !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
ધારદાર મહેનતનો એક જ અંજામ
ધારદાર મહેનતનો
એક જ અંજામ હશે,
દુનિયામાં ગુંજતું અમારું
પણ નામ હશે !!
🌷🌻🙏શુભ રાત્રી🙏🌻🌷
dharadar mahenat no
ek j anjam hashe,
duniyama gunjatu amaru
pan nam hashe !!
🌷🌻🙏shubh ratri🙏🌻🌷
Good Night Shayari Gujarati
2 years ago
મારું સાચું ધન તો તમારા
મારું સાચું ધન તો
તમારા જેવા અણમોલ મિત્રો છે,
મારું આ ધન સહી સલામત રહે
બસ એ જ પ્રભુને પ્રાર્થના !!
🌺🌺🌺Good Night🌺🌺🌺
maru sachhu dhan to
tamara jeva anamol mitro chhe,
maru dhan sahi salamat rahe
bas e j prabhune prarthana !!
🌺🌺🌺good night🌺🌺🌺
Good Night Shayari Gujarati
2 years ago
જો ભગવાન તમને દુઃખની નજીક
જો ભગવાન તમને
દુઃખની નજીક લઇ આવ્યા છે,
તો વિશ્વાસ રાખજો એ દુઃખથી
દુર પણ લઇ જશે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
jo bhagavan tamane
dukh ni najik lai aavy chhe,
to vishvas rakhajo e dukh thi
dur pan lai jashe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
ઈમાનદારી અને માણસાઈ બંને બહુ
ઈમાનદારી અને માણસાઈ
બંને બહુ મોંઘી વસ્તુ છે,
જેવા તેવા લોકો પાસેથી આની
આશા રાખવી જ નહીં !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
imanadari ane manasai
banne bahu monghi vastu chhe,
jeva teva loko pasethi aani
aasha rakhavi j nahi !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
જીદ પકડીને માણસ જેટલું ગુમાવે
જીદ પકડીને
માણસ જેટલું ગુમાવે છે,
કદાચ છોડીને એટલું
નથી ગુમાવતો !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
jid pakadine
manas jetalu gumave chhe,
kadach chhodine etalu
nathi gumavato !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
જે વાતો તમને તકલીફ આપે
જે વાતો તમને
તકલીફ આપે છે,
એ જ તમને તાલીમ
પણ આપે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
je vato tamane
takalif aape chhe,
e j tamane talim
pan aape chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
હૃદયથી સાફ રહેશો તો લોકોના
હૃદયથી સાફ રહેશો
તો લોકોના ખાસ રહેશો,
સુવિચારો નહીં શું વિચારો
છો એ મહત્વનું છે !!
🌹💐🌹શુભ રાત્રી 🌹💐🌹
raday thi saf rahesho
to lokona khas rahesho,
suvicharo nahi shu vicharo
chho e mahatvanu chhe !!
🌹💐🌹shubh ratri 🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago