
અવગણના સહન કરીને પણ જે
અવગણના
સહન કરીને પણ જે
તમારી ખુશી ઇચ્છતું હોય,
એનાથી વધારે કોણ તમને
પ્રેમ કરતુ હોય !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
avagan na
sahan karine pan je
tamari khushi ichchatu hoy,
enathi vadhare kon tamane
prem karatu hoy !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago
ઈચ્છાપૂર્તિ માટે પરિવર્તન કરવું પડે
ઈચ્છાપૂર્તિ માટે
પરિવર્તન કરવું પડે છે,
પાણીને પણ તરવા માટે
બરફ બનવું પડે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
ichchapurti mate
parivartan karavu pade chhe,
panine pan tarava mate
baraf banavu pade chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય "આવજો" નહીં
બેસ્ટ ફ્રેન્ડ
ક્યારેય "આવજો" નહીં કહે,
એ ફક્ત "ચાલ ફરી મળીએ"
જ કહેશે !!
💐🌺🙏શુભરાત્રી🙏🌺💐
best friend
kyarey"aavajo" nahi kahe,
e fakt"chal fari malie"
j kaheshe !!
💐🌺🙏shubharatri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago
ત્યાં સુધી લડવાનું છોડશો નહીં,
ત્યાં સુધી
લડવાનું છોડશો નહીં,
જ્યાં સુધી નક્કી કરેલા લક્ષ્ય
સુધી પહોંચી ના જાઓ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
tya sudhi
ladavanu chhodasho nahi,
jya sudhi nakki karel lakshy
sudhi pahonchi na jao !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
સાગરના મોતી શોધવા સહેલા છે,
સાગરના
મોતી શોધવા સહેલા છે,
બસ માનવીના મન સમજવા
અઘરા છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
sagar na
moti shodhava sahela chhe,
bas manavina man samajava
aghara chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
સંબંધની સુંદરતા એકબીજાને સમજવામાં છે,
સંબંધની સુંદરતા
એકબીજાને સમજવામાં છે,
બાકી પોતાના જેવા શોધવા
જશો તો એકલા રહી જશો !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
sambandh ni sundarata
ekabijane samajavama chhe,
baki potana jeva shodhava
jasho to ekala rahi jasho !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
જીવનમાં સ્વાર્થ પૂરો થઇ ગયા
જીવનમાં સ્વાર્થ
પૂરો થઇ ગયા પછી,
અને શરીરમાંથી
શ્વાસ છૂટી ગયા પછી,
કોઈ કોઈની રાહ નથી
જોતું સાહેબ !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
jivan ma svarth
puro thai gaya pachhi,
ane sharir manthi
shvas chhuti gaya pachhi,
koi koini rah nathi
jotu saheb !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
માં-બાપ તમને રાત્રે એટલે વેલા
માં-બાપ તમને રાત્રે
એટલે વેલા આવવાનું કહે છે કે,
ઉજાગરાતો કોઈ નહિ જુએ,
પણ ધજાગરા આખું જગત જોશે !!
🍀🌸🙏શુભ રાત્રી🙏🌸🍀
ma-bap tamane ratre
etale vela avavanu kahe chhe ke,
ujagarato koi nahi jue,
pan dhajagara aakhu jagat joshe !!
🍀🌸🙏shubh ratri🙏🌸🍀
Good Night Shayari Gujarati
2 years ago
માન એમને આપવું જે એને
માન એમને
આપવું જે એને લાયક હોય,
એમને નહીં જે એની માંગણી
કરતા હોય !!
🌻🌸🙏શુભ રાત્રી🙏🌸🌻
man emane
apavu je ene layak hoy,
emane nahi je eni mangani
karata hoy !!
🌻🌸🙏shubh ratri🙏🌸🌻
Good Night Shayari Gujarati
2 years ago
માણસ ઘણુબધું બદલતો રહે છે
માણસ ઘણુબધું
બદલતો રહે છે જિંદગીમાં,
પણ અફસોસ કે તે પોતાને
નથી બદલતો !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
manas ghanubadhu
badalato rahe chhe jindagim,
pan afasos ke te potane
nathi badalato !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago