
આમ પાપણો ઝુકાવવાથી ઊંઘ નથી
આમ પાપણો ઝુકાવવાથી
ઊંઘ નથી આવતી,
ઊંઘેતો એ લોકો છે જેમને રાત્રે
કોઈની યાદ નથી આવતી !!
🌹🌻🙏શુભ રાત્રી🙏🌻🌹
am papano jhukavavathi
ungh nathi aavati,
ungheto e loko chhe jemane ratre
koini yad nathi aavati !!
🌹🌻🙏shubh ratri🙏🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
સાચા માણસ સુધી પહોચતા પહોચતા,
સાચા માણસ
સુધી પહોચતા પહોચતા,
બધી લાગણીઓ ખોટા માણસ
પાછળ ખર્ચાઈ જાય છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
sacha manas
sudhi pahochata pahochata,
badhi laganio khota manas
pachhal kharchai jay chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
દિવસમાં એકવાર એ વ્યક્તિ સાથે
દિવસમાં એકવાર એ
વ્યક્તિ સાથે જરૂર વાત કરો,
જે આખો દિવસ તમારી સાથે
વાત કરવાની રાહ જુએ છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
divas ma ekavar e
vyakti sathe jarur vat karo,
je aakho divas tamari sathe
vat karavani rah jue chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
વિખેરાઈ જઈને પણ નવી શરૂઆત
વિખેરાઈ જઈને પણ
નવી શરૂઆત થઇ શકે છે,
મૌન ધારણ કરીને પણ પ્રેમની
વાત થઇ શકે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
vikherai jaine pan
navi sharuat thai shake chhe,
maun dharan karine pan prem ni
vat thai shake chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
ઈશ્વરના ચોપડે આપણું બોલેલું, વિચારેલું
ઈશ્વરના ચોપડે આપણું બોલેલું,
વિચારેલું કે વાંચેલું નહીં,
પરંતુ આપણું કરેલું નોંધાય છે !!
🙏🙏🙏Good Night🙏🙏🙏
ishvar na chopade aapanu bolelu,
vicharelu ke vanchelu nahi,
parantu aapanu karelu nondhay chhe !!
🙏🙏🙏good night🙏🙏🙏
Good Night Shayari Gujarati
2 years ago
જિંદગીને માણવી હોય, તો એક
જિંદગીને માણવી હોય,
તો એક ટકાનું ટેન્શન અને
નવ્વાણું ટકાનું જીગર રાખો !!
🌻💐🌹શુભ રાત્રી🌹💐🌻
jindagine manavi hoy,
to ek takanu tenssion ane
navvanu takanu jigar rakho !!
🌻💐🌹shubh ratri🌹💐🌻
Good Night Shayari Gujarati
2 years ago
અમુક લોકો પૈસાથી ભલે ગરીબ
અમુક લોકો
પૈસાથી ભલે ગરીબ હોય,
પણ દિલથી બહુ અમીર હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
amuk loko
paisathi bhale garib hoy,
pan dil thi bahu amir hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
સુંદરતા મનની રાખજો સાહેબ, ચપટી
સુંદરતા મનની
રાખજો સાહેબ,
ચપટી પાવડરથી ચહેરા
ચમકે દિલ નહીં !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
sundarata man ni
rakhajo saheb,
chapati pavadar thi chahera
chamake dil nahi !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
સેનાની જરૂર જ નથી દુશ્મનોને
સેનાની જરૂર જ
નથી દુશ્મનોને હણવા,
સારથી જો કૃષ્ણ જેવો
મિત્ર મળ્યો હોય !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
senani jarur j
nathi dusmanone hanava,
sarathi jo krushn jevo
mitr malyo hoy !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
વિશ્વાસ મેળવી શકાય છે જો
વિશ્વાસ મેળવી શકાય છે
જો સત્ય બોલતા આવડી જાય,
લક્ષ્ય મેળવી શકાય છે જો
પુરુષાર્થ કરતા આવડી જાય !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
vishvas melavi shakay chhe
jo saty bolata aavadi jay,
lakshy melavi shakay chhe jo
purusharth karata aavadi jay !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago