Teen Patti Master Download
ચહેરો દેખાય ને સ્મરણ થાય

ચહેરો દેખાય ને
સ્મરણ થાય તે ઓળખાણ,
સ્મરણ થાય ને ચહેરો દેખાય
તે સંબંધ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

chhero dekhay ne
smaran thay te olakhan,
smaran thay ne chahero dekhay
te sambandh !!
💐🌹💐shubh ratri💐🌹💐

જિંદગીમાં એટલો સંઘર્ષ તો કરી

જિંદગીમાં એટલો
સંઘર્ષ તો કરી જ લેવો દોસ્તો,
કે આપણા બાળકના આત્મવિશ્વાસને
વધારવા માટે કોઈ બીજાના દાખલા
ના આપવા પડે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

jindagima etalo
sangharsh to kari j levo dosto,
ke aapana balak na aatmavishvas ne
vadharava mate koi bijanaa dakhala
na aapava pade !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

જિંદગીમાં સૌથી મોટું જોખમ, તો

જિંદગીમાં
સૌથી મોટું જોખમ,
તો જોખમ ના લેવામાં
છે સાહેબ !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹

jindagima
sauthi motu jokham,
to jokham na levama
chhe saheb !!
🌹💐🌻shubh ratri🌻💐🌹

બદલાઈ જાવ સમય સાથે અથવા

બદલાઈ જાવ સમય
સાથે અથવા સમયને
બદલતા શીખી લો,
જિંદગીમાં માત્ર રોદણા
રોવાથી પરિસ્થતિમાં કોઈ
સુધારો નહીં આવે !!
🌺🌺🌺Good Night🌺🌺🌺

badalai jav samay
sathe athava samay ne
badalata shikhi lo,
jindagima matr rodana
rovathi paristhatima koi
sudharo nahi aave !!
🌺🌺🌺good night🌺🌺🌺

જિંદગીની સૌથી સુંદર ભેટ હોય

જિંદગીની સૌથી
સુંદર ભેટ હોય તો એ છે,
કોઈ આપણને સાચા હૃદયથી
યાદ કરતું હોય !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

jindagini sauthi
sundar bhet hoy to e chhe,
koi aapanane sacha raday thi
yad karatu hoy !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

નવું વરસ મમ્મી પપ્પાના આશીર્વાદથી

નવું વરસ મમ્મી
પપ્પાના આશીર્વાદથી
ચાલુ કરવું જોઈએ,
એમના જેવી દુઆ કોઈ
ના આપી શકે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

navu varas mummy
pappana aashirvad thi
chalu karavu joie,
emana jevi dua koi
na aapi shake !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

સફર કેટલો હશે એ તો

સફર કેટલો
હશે એ તો ખબર નથી,
અને જેટલો તમારી સાથે
હશે અનમોલ હશે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

safar ketalo
hashe e to khabar nathi,
ane jetalo tamari sathe
hashe anamol hashe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

જીવનમાં મોડી સફળતા મળે તો

જીવનમાં મોડી સફળતા
મળે તો ચિંતા ના કરતા,
કેમ કે મકાન કરતા મહેલ
ચણવામાં વાર લાગે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

jivan ma modi safalata
male to chinta na karata,
kem ke makan karata mahel
chanavama var lage !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

મેચ્યોરીટી એ નથી કે તમે

મેચ્યોરીટી એ નથી કે
તમે મોટી મોટી વાતો કરો,
મેચ્યોરીટી એ છે કે તમે નાનામાં
નાની વાતોને સમજો !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

maturity e nathi ke
tame moti moti vato karo,
maturity e chhe ke tame nanama
nani vatone samajo !!
💐🌹💐shubh ratri💐🌹💐

ખોટા માણસો સાથે કરેલી દલીલો

ખોટા માણસો
સાથે કરેલી દલીલો કરતા,
સાચા માણસો સાથે કરેલું
એડજસ્ટમેન્ટ વધારે યોગ્ય છે !!
🍁🍂🍃શુભ રાત્રી🍃🍂🍁

khota manaso
sathe kareli dalilo karata,
sacha manaso sathe karelu
adjustment vadhare yogy chhe !!
🍁🍂🍃shubh ratri🍃🍂🍁

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.