
વાદ નહીં વિવાદ નહીં, મહાદેવ
વાદ નહીં
વિવાદ નહીં,
મહાદેવ સિવાય
કોઈ વાત નહીં !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
vad nahi
vivad nahi,
mahadev sivay
koi vat nahi !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
રિસાઈ ગયેલા માણસને તમે માફી
રિસાઈ ગયેલા માણસને
તમે માફી માંગીને મનાવી લેશો,
પણ રિસાઈ ગયેલી લાગણીને
તમે કેવી રીતે મનાવશો !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
risai gayela manas ne
tame mafi mangine manavi lesho,
pan risai gayeli laganine
tame kevi rite manavasho !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
સારી વ્યક્તિને પસંદ નહીં કરો
સારી વ્યક્તિને
પસંદ નહીં કરો તો ચાલશે,
પણ એવી વ્યક્તિને પસંદ કરો જે
તમને વધુ સારી વ્યક્તિ બનાવે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
sari vyaktine
pasand nahi karo to chalashe,
pan evi vyaktine pasand karo je
tamane vadhu sari vyakti banave !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
આપણી પાસે જે છે એની
આપણી પાસે જે છે
એની કદર કરો સાહેબ,
બાકી દુનિયામાં ઘણા લોકો
પાસે ઘણું ખૂટે છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
aapani pase je chhe
eni kadar karo saheb,
baki duniyama ghana loko
pase ghanu khute chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
જેટલા તમે ખુદમાં ખુશ રહેશો,
જેટલા તમે ખુદમાં ખુશ રહેશો,
એટલી લોકોથી Expectation ઓછી
થશે અને તમે Hurt ઓછા થશો !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
jetala tame khud ma khush rahesho,
etali lokothi expectation ochhi
thashe ane tame hurt ochha thasho !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
જે વ્યક્તિ તમને તમારા ભૂતકાળ
જે વ્યક્તિ તમને તમારા
ભૂતકાળ સાથે ન સ્વીકારે,
એની સાથે તમારું ભવિષ્ય
શક્ય જ નથી !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
je vyakti tamane tamara
bhutakal sathe na svikare,
eni sathe tamaru bhavishy
shaky j nathi !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
મગજ ભલે દિલથી બે વેંત
મગજ ભલે
દિલથી બે વેંત ઉંચે હોય,
પણ દિલથી બનતા સંબંધો
સૌથી ઊંચા હોય છે !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷
magaj bhale
dil thi be vent unche hoy,
pan dil thi banata sambandho
sauthi uncha hoy chhe !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷
Good Night Shayari Gujarati
2 years ago
દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી
દોસ્ત તારી દોસ્તી
મને પ્રાણથી છે પ્યારી,
જીવ ભલે જાય પણ નહીં
ભૂલું તારી યારી !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
dost tari dosti
mane pran thi chhe pyari,
jiv bhale jay pan nahi
bhulu tari yari !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
મોજથી જીવી લેવાનું સાહેબ, કેમ
મોજથી જીવી લેવાનું સાહેબ,
કેમ કે રોજ સાંજે ખાલી સુરજ નહીં પણ
અણમોલ જિંદગી ઢળતી જાય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
moj thi jivi levanu saheb,
kem ke roj sanje khali suraj nahi pan
anamol jindagi dhalati jay chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
બીજાની ખુશી જોઇને ખુશ થનારને,
બીજાની ખુશી
જોઇને ખુશ થનારને,
ભગવાન ક્યારેય દુખી
નથી થવા દેતો !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
bijani khushi
joine khush thanar ne,
bhagavan kyarey dukhi
nathi thava deto !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago