
ક્ષમા ભલે ભૂતકાળને બદલતી નથી,
ક્ષમા ભલે
ભૂતકાળને બદલતી નથી,
પણ ભવિષ્યને ઉજ્જવળ
તો બનાવી જ દે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
kshama bhale
bhutakal ne badalati nathi,
pan bhavishy ne ujjaval
to banavi j de chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
સ્વાભિમાન કદી મરતું નથી, અભિમાન
સ્વાભિમાન
કદી મરતું નથી,
અભિમાન લાંબુ
જીવતું નથી !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
svabhiman
kadi maratu nathi,
abhiman lambu
jivatu nathi !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
સંબંધો પણ વેલ્ડીંગ જેવા હોય
સંબંધો પણ
વેલ્ડીંગ જેવા હોય છે,
ખુબ ગરમી સહન કરવી
પડે છે જોડાઈ રહેવા માટે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
sambandho pan
velding jeva hoy chhe,
khub garami sahan karavi
pade chhe jodai raheva mate !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
બહુ અજીબ હોય છે આ
બહુ અજીબ હોય છે
આ શહેરની રોશની,
અજવાળું હોવા છતાં ચહેરા
ઓળખવા મુશ્કેલ છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
bahu ajib hoy chhe
shaher ni roshani,
ajavalu hova chhata chahera
olakhava muskel chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
સમય ઘણો ઓછો છે દોસ્ત
સમય ઘણો ઓછો છે
દોસ્ત જો કાંઈ કરવું જ હોય ને,
તો અત્યારથી જ પરિશ્રમ
કરવાનું ચાલુ કરી દયો !!
🍁🌷🙏શુભ રાત્રી🙏🌷🍁
samay ghano ochho chhe
dost jo kai karavu j hoy ne,
to atyar thi j parisram
karavanu chalu kari dayo !!
🍁🌷🙏shubh ratri🙏🌷🍁
Good Night Shayari Gujarati
2 years ago
સુખ સવાર જેવું છે, માગો
સુખ સવાર જેવું છે,
માગો તો નહીં જાગો તો મળે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
sukh savar jevu chhe,
mago to nahi jago to male !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
જો હંમેશા સાથે રહેવા માંગો
જો હંમેશા સાથે
રહેવા માંગો છો તો એક
વાત યાદ રાખજો,
કોઈ પારકાની વાતોમાં
આવીને પોતાનાને
ખોઈ ના દેતા !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
jo hammesha sathe
raheva mango chho to ek
vat yad rakhajo,
koi parakani vatoma
aavine potanane
khoi na deta !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
દુનિયાની સૌથી અઘરી વસ્તુ, કોઈને
દુનિયાની
સૌથી અઘરી વસ્તુ,
કોઈને સતત ગમતા રહેવું !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
duniyani
sauthi aghari vastu,
koine satat gamata rahevu !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
જીતવાનું તો ક્યારેક જ હોય
જીતવાનું તો
ક્યારેક જ હોય છે પણ,
શીખવાનું દરેક વખતે હોય છે !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺
jitavanu to
kyarek j hoy chhe pan,
shikhavanu darek vakhate hoy chhe !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺
Good Night Shayari Gujarati
2 years ago
મોડા બનો તો મોડા પણ
મોડા બનો તો મોડા
પણ કામયાબ બનો સાહેબ,
કેમ કે વર્ષો પછી મળીને પણ
લોકો ખેરિયત નહીં
હેસિયત પૂછશે !!
🌸💐🙏શુભ રાત્રી🙏💐🌸
moda bano to moda
pan kamayab bano saheb,
kem ke varsho pachhi maline pan
loko kheriyat nahi
hesiyat puchhashe !!
🌸💐🙏shubh ratri🙏💐🌸
Good Night Shayari Gujarati
2 years ago