Teen Patti Master Download
ઢગલો પુસ્તકો વાંચીને બે લીટી

ઢગલો પુસ્તકો વાંચીને
બે લીટી પણ નથી લખી શકાતી,
પણ એક કડવો અનુભવ તમને
આખું પુસ્તક લખાવી શકે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

dhagalo pustako vanchine
be liti pan nathi lakhi shakati,
pan ek kadavo anubhav tamane
akhu pustak lakhavi shake chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

નસીબની વાત જવા દો સાહેબ,

નસીબની
વાત જવા દો સાહેબ,
દિલથી કરેલી એક પ્રાર્થના
તમારું ભાગ્ય બદલી શકે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

nasib ni
vat java do saheb,
dil thi kareli ek prarthana
tamaru bhagy badali shake chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

કામ તો આખી જિંદગી રહેશે

કામ તો આખી
જિંદગી રહેશે વ્હાલા,
બસ આ જિંદગી કોઈના
કામમાં આવી જાય
તો ઘણું છે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺

kam to aakhi
jindagi raheshe vhala,
bas aa jindagi koina
kam ma aavi jay
to ghanu chhe !!
🌺💐🙏shubh ratri🙏💐🌺

મુશ્કેલ સમયમાં મિત્રો જ સાચવે

મુશ્કેલ સમયમાં
મિત્રો જ સાચવે છે,
સંબંધીઓ તો ખાલી
વ્યવહાર સાચવે છે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹

muskel samay ma
mitro j sachave chhe,
sambandhio to khali
vyavahar sachave chhe !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹

ખાલી નોટો ના રંગ બદલવાથી

ખાલી નોટો ના રંગ
બદલવાથી જ ઘણા લોકોના
જીવ નીકળી ગયા,
તો જયારે ઔલાદ રંગ
બદલે ત્યારે એ માં-બાપ
ઉપર શું વીતતી હશે !!
🌻🌸🙏શુભ રાત્રી🙏🌸🌻

khali noto na rang
badalavathi j ghana lokona
jiv nikali gaya,
to jayare aulad rang
badale tyare e ma-bap
upar shu vitati hashe !!
🌻🌸🙏shubh ratri🙏🌸🌻

સમયની કિંમત ત્યારે સમજાય છે,

સમયની કિંમત
ત્યારે સમજાય છે,
જયારે આપણી પાસે
સમય નથી હોતો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

samayani kimmat
tyare samajay chhe,
jayare aapani pase
samay nathi hoto !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

તમારે બસ તમને શોધવા માટે

તમારે બસ તમને શોધવા
માટે જ મહેનત કરવાની છે,
બાકી બધા માટે તો Google છે !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻

tamare bas tamane shodhava
mate j mahenat karavani chhe,
baki badha mate to google chhe !!
🌻🌹💐shubh ratri💐🌹🌻

તૂટવાનો અર્થ કાયમ ખતમ થઇ

તૂટવાનો અર્થ કાયમ
ખતમ થઇ જવું જ નથી હોતો,
ક્યારેક તૂટવાથી જિંદગીની નવી
શરૂઆત પણ થાય છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

tutavano arth kayam
khatam thai javu j nathi hoto,
kyarek tutavathi jindagini navi
sharuat pan thay chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

જિંદગીમાં રડવાનું છોડીને લડવાનું રાખો,

જિંદગીમાં રડવાનું
છોડીને લડવાનું રાખો,
તો કોઈ રડાવી નહીં
શકે સાહેબ !!
🙏💐🌸શુભ રાત્રી🌸💐🙏

jindagima radavanu
chhodine ladavanu rakho,
to koi radavi nahi
shake saheb !!
🙏💐🌸shubh ratri🌸💐🙏

ઈશ્વર સાચાને ઓછું આપે છે,

ઈશ્વર સાચાને ઓછું આપે છે,
પણ સાથ પૂરો આપે છે,
જયારે ખોટાને બધું આપે છે,
પણ સાથ નથી આપતા !!
🍁🌻🙏શુભ રાત્રી🙏🌻🍁

ishvar sachane ochhu aape chhe,
pan sath puro aape chhe,
jayare khotane badhu aape chhe,
pan sath nathi aapata !!
🍁🌻🙏shubh ratri🙏🌻🍁

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.