સપના એટલો સમય પણ ના
સપના એટલો
સમય પણ ના જુઓ કે
તમે સપના જ જોતા રહો અને
બાજી કોઈ બીજું મારી જાય !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
sapana etalo
samay pan na juo ke
tame sapana j jota raho ane
baji koi biju mari jay !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
1 year ago
હું બસ એટલું જાણું છું
હું બસ એટલું જાણું છું
કે કોઈ તમને ત્યાં સુધી ના
હરાવી શકે જ્યાં સુધી તમે
ખુદથી ના હારી જાઓ !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
hu bas etalu janu chhu
ke koi tamane tya sudhi na
haravi shake jya sudhi tame
khudathi na hari jao !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
1 year ago
રૂઆબ અને પ્રભાવમાં બહુ પાતળી
રૂઆબ અને પ્રભાવમાં
બહુ પાતળી ભેદરેખા હોય છે,
રૂઆબ હોદ્દાનો પડી શકે પણ પ્રભાવ
તો હંમેશા ચારિત્ર્યનો જ પડે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
ruab ane prabhavama
bahu patali bhedarekha hoy chhe,
ruaab hoddano padi shake pan prabhav
to hammesha charitryano j pade chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
1 year ago
કંઈક મેળવવા માટે પરિવર્તન ખુબ
કંઈક મેળવવા માટે
પરિવર્તન ખુબ જરૂરી છે,
કેમ કે પાણીને પણ તરવા માટે
બરફ બનવું પડે છે સાહેબ !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
kaik melavava mate
parivartan khub jaruri chhe,
kem ke panine pan tarava mate
baraf banavu pade chhe saheb !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
1 year ago
જે ખુદની સાથે સુખી હોય
જે ખુદની સાથે
સુખી હોય એને પછી
કોઈ દુઃખી નથી કરી શકતું !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
je khudani sathe
sukhi hoy ene pachhi
koi dukhi nathi kari shakatu !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
1 year ago
મોસમના જ નહીં, શબ્દોના પણ
મોસમના જ નહીં,
શબ્દોના પણ તાપમાન હોય છે,
શાંત પણ કરે અને સળગાવે પણ ખરા !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
mosamana j nahi,
shabdona pan tapaman hoy chhe,
shant pan kare ane salagave pan khara !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
1 year ago
સંઘર્ષ માણસને મજબુત બનાવે છે,
સંઘર્ષ માણસને
મજબુત બનાવે છે,
પછી ભલે ને એ ગમે તેટલો
કમજોર કેમ ના હોય !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
sangharsh manasane
majabut banave chhe,
pachhi bhale ne e game tetalo
kamajor kem na hoy !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
1 year ago
જેમ દરિયામાં ભરતી અને ઓટ
જેમ દરિયામાં ભરતી
અને ઓટ આવ્યા કરે છે,
એમ જીવનમાં પણ ઉતાર અને
ચઢાવ આવ્યા કરે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
jem dariyama bharati
ane ota aavya kare chhe,
em jivanama pan utar ane
chadhav avya kare chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
1 year ago
ઈશ્વર ઘણા સ્વરૂપે આપણી મદદ
ઈશ્વર ઘણા સ્વરૂપે
આપણી મદદ કરવા આવે છે,
માણસે એને શોધવાની નહીં
ઓળખવાની જરૂર છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
ishvar ghana svarupe
aapani madad karava aave chhe,
manase ene shodhavani nahi
olakhavani jarur chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
1 year ago
આ દુનિયામાં માત્ર એક માણસ
આ દુનિયામાં
માત્ર એક માણસ છે જે
તમારી કિસ્મત બદલી શકે છે
અને એ તમે પોતે જ છો !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
aa duniyama
matra ek manas chhe je
tamari kismat badali shake chhe
ane e tame pote j chho !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
1 year ago