
જયારે તમારી Smile ના માલિક
જયારે તમારી
Smile ના માલિક
તમે ખુદ બની જશો,
પછી કોઈ તમને
રડાવી નહીં શકે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
jayare tamari
smile na malik
tame khud bani jasho,
pachhi koi tamane
radavi nahi shake !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
સુખ હોય પણ શાંતિ ના
સુખ હોય પણ
શાંતિ ના હોય તો સમજવું કે,
તમે ભૂલથી સગવડને સુખ
સમજી બેઠા છો !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
sukh hoy pan
shanti na hoy to samajavu ke,
tame bhul thi sagavad ne sukh
samaji betha chho !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
જો રોટલીમાં "ઘી" અને બોલવામાં
જો રોટલીમાં "ઘી" અને
બોલવામાં "જી" લાગી જાય ને,
તો "સ્વાદ" અને "ઈજ્જત" બેઉ
વધી જાય છે હો સાહેબ !!
🙏🙏🙏Good Night🙏🙏🙏
jo rotalima "ghee" ane
bolavama "jee" lagi jay ne,
to"svad" ane"ijjat" beu
vadhi jay chhe ho saheb !!
🙏🙏🙏good night🙏🙏🙏
Good Night Shayari Gujarati
2 years ago
અસ્તિત્વ પર ઘણા ઉઝરડા થાય
અસ્તિત્વ પર
ઘણા ઉઝરડા થાય છે,
ત્યારે એક માણસ
સમજદાર થાય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
astitv par
ghana uzarada thay chhe,
tyare ek manas
samajadar thay chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
સારા વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કરવો
સારા વ્યક્તિ સાથે
વિશ્વાસઘાત કરવો એ,
હીરો ફેંકીને પથરો
ઉઠાવવા સમાન જ છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
sara vyakti sathe
vishvasaghat karavo e,
hiro fenkine patharo
uthavava saman j chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
દલીલો કરવાનું છોડી દો, કારણ
દલીલો કરવાનું છોડી દો,
કારણ કે બધા જવાબો જો તમે જ
આપશો તો સમય શું કરશે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
dalilo karavanu chhodi do,
karan ke badha javabo jo tame j
aapasho to samay shu karashe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
કંઈ પણ કહો વ્હાલા, પણ
કંઈ પણ કહો વ્હાલા,
પણ દોસ્તો વગર આપણી જિંદગી
એકદમ અધુરી રહે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
kai pan kaho vhala,
pan dosto vagar aapani jindagi
ekadam adhuri rahe chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
ઘણાને શ્રીક્રુષ્ણ પાસેથી બધુ જોઈએ,
ઘણાને શ્રીક્રુષ્ણ
પાસેથી બધુ જોઈએ,
અને ઘણાને માત્ર ને માત્ર
શ્રીકૃષ્ણ જોઈએ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
ghanane srikrushn
pasethi badhu joie,
ane ghanane matr ne matr
srikrushn joie !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
આજે સપના તમારી ઔકાતથી મોટા
આજે સપના તમારી
ઔકાતથી મોટા જુઓ,
કાલે તમારી ઔકાત
સપનાઓથી મોટી હશે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
aaje sapana tamari
aukat thi mota juo,
kale tamari aukat
sapanaothi moti hashe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
લોકોની વાતો સાંભળીને ચીંતા નઈ
લોકોની વાતો સાંભળીને
ચીંતા નઈ કરવાની,
અમુક લોકો પેદા જ બકવાસ
કરવાં માટે થયા હોય છે !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺
lokoni vato sambhaline
chinta nai karavani,
amuk loko peda j bakavas
karava mate thay hoy chhe !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺
Good Night Shayari Gujarati
2 years ago