Teen Patti Master Download
તમારી અંદરના બાળપણને જીવંત રાખો

તમારી અંદરના બાળપણને
જીવંત રાખો સાહેબ,
કેમ કે વધારે પડતી સમજદારી
લાઈફને બોરિંગ બનાવી દે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

tamari andar na balapan ne
jivant rakho saheb,
kem ke vadhare padati samajadari
life ne boring banavi de chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

નિર્ણય એક એવો શબ્દ છે,

નિર્ણય એક
એવો શબ્દ છે,
જે લેવો પણ કઠીન અને
આપવો પણ કઠીન !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

nirnay ek
evo shabd chhe,
je levo pan kathin ane
aapavo pan kathin !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

સમજણનો સોયદોરો જો આરપાર થશે,

સમજણનો સોયદોરો
જો આરપાર થશે,
તો જ ફાટેલ જિંદગીની
સારવાર થશે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹

samajan no soyadoro
jo aarapar thashe,
to j fatel jindagini
saravar thashe !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹

બની શકે તો સંબંધોની કદર

બની શકે તો
સંબંધોની કદર કરો,
કેમ કે પછી તસવીરોથી
કોઈની કમી પૂરી નહીં
થાય સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

bani shake to
sambandhoni kadar karo,
kem ke pachhi tasavirothi
koini kami puri nahi
thay saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

જો ભાગ્ય સાથ નથી આપતું,

જો ભાગ્ય
સાથ નથી આપતું,
તો સમજી લ્યો મહેનત
જરૂર સાથ આપશે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

jo bhagy
sath nathi aapatu,
to samaji lyo mahenat
jarur sath aapashe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

સૌને સુખ આપવાની તો આપણી

સૌને સુખ આપવાની
તો આપણી તાકાત નથી,
પણ કોઈને દુઃખ ન આપવું એ
તો આપણા હાથની વાત છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

saune sukh aapavani
to aapani takat nathi,
pan koine dukh na aapavu e
to aapana hath ni vat chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

ભૂલ કરવી એ ખોટું નથી

ભૂલ કરવી એ
ખોટું નથી સાહેબ,
ભૂલમાંથી કંઈ શીખવું
નહીં એ ખોટું છે !!
🍁🍂🍃શુભ રાત્રી🍃🍂🍁

bhul karavi e
khotu nathi saheb,
bhul manthi kai shikhavu
nahi e khotu chhe !!
🍁🍂🍃shubh ratri🍃🍂🍁

ભૂલનો બચાવ કરવા કરતા, ભૂલની

ભૂલનો બચાવ કરવા કરતા,
ભૂલની કબુલાત કરવામાં
ઓછો સમય લાગે છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

bhulano bachav karava karata,
bhul ni kabulat karavama
ochho samay lage chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

જિંદગીમાં કંઈક એવો સમય લાવો

જિંદગીમાં કંઈક
એવો સમય લાવો સાહેબ,
કે તમે પોતે પોતાને હરાવવા માંગો
તો પણ હરાવી ના શકો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

jindagima kaik
evo samay lavo saheb,
ke tame pote potane haravava mango
to pan haravi na shako !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

દિલ મોટું રાખો અને લોકોને

દિલ મોટું રાખો
અને લોકોને માફ કરી દો,
પણ ફરીવાર ભરોસો કરવામાં
થોડું ધ્યાન રાખજો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

dil motu rakho
ane lokone maf kari do,
pan farivar bharoso karavama
thodu dhyan rakhajo !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.