
સંબંધ અને તાપમાન ક્યારેય સરખા
સંબંધ અને તાપમાન
ક્યારેય સરખા નથી રહેતા,
મતલબ મુજબ પારો
ચઢતો ઉતરતો રહે છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
sambandh ane tapaman
kyarey sarakha nathi raheta,
matalab mujab paro
chadhato utarato rahe chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
વિશ્વાસ વગરનો સંબંધ એ, પાયા
વિશ્વાસ વગરનો સંબંધ એ,
પાયા વગરની ઈમારત
જેવો હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
vishvas vagar no sambandh e,
paya vagar ni imarat
jevo hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
બોલવાનું ઓછું અને કરી બતાવવાનું
બોલવાનું ઓછું અને
કરી બતાવવાનું વધુ રાખો,
કારણ કે માણસોને સાંભળવા
કરતા જોવું વધુ ગમે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
bolavanu ochhu ane
kari batavavanu vadhu rakho,
karan ke manasone sambhalava
karata jovu vadhu game chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
એકલો દીવડો આપી આપીને કેટલું
એકલો દીવડો આપી
આપીને કેટલું અજવાળું આપે,
સાથે મળીને જો પ્રગટાવીએ
તો દિવાળી જેવું લાગે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
ekalo div do aapi
aapine ketalu ajavalu aape,
sathe maline jo pragatavie
to diwali jevu lage !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
ભીતરમાં જ આનંદની ખોજ કર,
ભીતરમાં જ
આનંદની ખોજ કર,
ભૂલીને દુનિયા બેઘડી
તું મોજ કર !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
bhitar ma j
aanand ni khoj kar,
bhuline duniya beghadi
tu moj kar !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી
અનુકૂળ સંજોગોમાં
જીવતો માણસ સુખી હોય છે,
પરંતુ સંજોગોને અનુકૂળ બનાવીને
જીવતો માણસ વધુ સુખી હોય છે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
anukul sanjogoma
jivato manas sukhi hoy chhe,
parantu sanjogone anukul banavine
jivato manas vadhu sukhi hoy chhe !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
2 years ago
કોઈને આપી શકાય એવી શ્રેષ્ઠ
કોઈને આપી શકાય
એવી શ્રેષ્ઠ ભેટ છે,
યોગ્ય સમયે આપણી હાજરી
અને યોગ્ય સમયે મદદ !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
koine aapi shakay
evi sreshth bhet chhe,
yogy samaye aapani hajari
ane yogy samaye madad !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
જે સમસ્યાનું કોઈ સમાધાન નથી
જે સમસ્યાનું
કોઈ સમાધાન નથી હોતું,
એ સમસ્યા નથી પરંતુ એ
હકીકત છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
je samasyanu
koi samadhan nathi hotu,
e samasya nathi parantu e
hakikat chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
એકાંતમાં પોતાના વિચારો અને જાહેરમાં
એકાંતમાં પોતાના
વિચારો અને જાહેરમાં
પોતાના શબ્દો પર,
કાબુ રાખનાર વ્યક્તિ
દુનિયા બદલવાની
ક્ષમતા રાખે છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
ekant ma potana
vicharo ane jaher ma
potana shabdo par,
kabu rakhanar vyakti
duniya badalavani
kshamata rakhe chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago
તમને હસાવી તો કોઈ પણ
તમને હસાવી તો
કોઈ પણ શકે છે,
બસ ખુશ કોઈ ખાસ
વ્યક્તિ જ કરી શકે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
tamane hasavi to
koi pan shake chhe,
bas khush koi khas
vyakti j kari shake chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago