
લોકપ્રિયતા આમંત્રણ વિના આવે છે,
લોકપ્રિયતા
આમંત્રણ વિના આવે છે,
અને પરવાનગી લીધા વિના
જાય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
lokapriyata
aamantran vina aave chhe,
ane paravanagi lidha vina
jay chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
ક્યારેક જિંદગી પણ જોકર જેવી
ક્યારેક જિંદગી પણ
જોકર જેવી જીવવી પડે છે,
દિલમાં દર્દ હોવા છતાં દુનિયા
સામે હસતા રહેવું પડે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
kyarek jindagi pan
jokar jevi jivavi pade chhe,
dil ma dard hova chhata duniya
same hasata rahevu pade chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
સંબંધ નિભાવી ના શકો તો
સંબંધ નિભાવી
ના શકો તો જોડશો નહીં,
જો જોડો તો કોઈ બીજા
માટે તોડશો નહીં !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
sambandh nibhavi
na shako to jodasho nahi,
jo jodo to koi bija
mate todasho nahi !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
પીઠ હંમેશા મજબૂત રાખવી દોસ્ત
પીઠ હંમેશા મજબૂત
રાખવી દોસ્ત કેમ કે,
આ દુનિયા શાબાશી અને
ઘા ત્યાંજ જ આપે છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
pith hammesha majabut
rakhavi dost kem ke,
aa duniya shabashi ane
gha tyanj j aape chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી
ક્યારેક પરિસ્થિતિને
સમય પર છોડી દેવી જોઈએ,
શું ખબર તે પરિસ્થિતિ
તમારા માટે પ્રયત્ન નહીં
સમય માંગતી હોય !!
🙏🙏🙏Good Night🙏🙏🙏
kyarek paristhitine
samay par chhodi devi joie,
shu khabar te paristhiti
tamara mate prayatn nahi
samay mangati hoy !!
🙏🙏🙏good night🙏🙏🙏
Good Night Shayari Gujarati
2 years ago
મોટાભાગના સંબંધ ઝાકળ જેવા હોય
મોટાભાગના સંબંધ
ઝાકળ જેવા હોય છે,
સહેજ તડકો પડે
એટલે ગાયબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
motabhag na sambandh
zakal jeva hoy chhe,
sahej tadako pade
etale gayab !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
લાગણીઓને અભણ જ રહેવા દો
લાગણીઓને અભણ જ
રહેવા દો સાહેબ,
એ જો ભણશે તો સંબંધોનું
નામોનિશાન નહીં રહે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
laganione abhan j
raheva do saheb,
e jo bhanashe to sambandhonu
namonishan nahi rahe !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
જિંદગીની કસોટીમાંથી ઘણા સંબંધો પસાર
જિંદગીની કસોટીમાંથી
ઘણા સંબંધો પસાર થાય છે,
અમુક નીકળે છે સાચું સોનું તો
અમુકના પાણી મપાય જાય છે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
jindagini kasotimathi
ghana sambandho pasar thay chhe,
amuk nikale chhe sachu sonu to
amuk na pani mapay jay chhe !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
2 years ago
પહેલાના જમાનામાં લોકો પાસે ધન
પહેલાના જમાનામાં
લોકો પાસે ધન ઓછું
હોવા છતાં સુખી હતા,
કેમ કે ત્યારે લોકોમાં ખાઈ
લેવા કરતા ખવડાવવાની
ભાવના વધારે હતી !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻
pahelana jamanama
loko pase dhan ochhu
hova chhata sukhi hata,
kem ke tyare lokoma khai
leva karata khavadavavani
bhavana vadhare hati !!
🌻🌹💐shubh ratri💐🌹🌻
Good Night Shayari Gujarati
2 years ago
સામ સામે દલીલો કરીને સંબંધ
સામ સામે
દલીલો કરીને સંબંધ
બગાડતા તો બધાને આવડે,
પણ જતું કરીને સંબંધ
સાચવતા તો અમુક
લોકોને જ આવડે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
sam same
dalilo karine sambandh
bagadata to badhane aavade,
pan jatu karine sambandh
sachavata to amuk
lokone j aavade !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago