
મનમાં હંમેશા જીતવાની આશા હોવી
મનમાં હંમેશા જીતવાની
આશા હોવી જોઈએ,
કારણ કે નસીબ બદલાય કે
ના બદલાય પરંતુ સમય
ચોક્કસપણે બદલાય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
man ma hammesha jitavani
aasha hovi joie,
karan ke nasib badalay ke
na badalay parantu samay
chokkas pane badalay chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
જો આજના અનુભવમાંથી કંઈ નહીં
જો આજના
અનુભવમાંથી કંઈ નહીં શીખીએ,
તો આવતીકાલે ફરી એ જ આજ
પાછી આવશે !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻
jo aajana
anubhav manthi kai nahi shikhie,
to aavatikale fari e j aaj
pachi aavashe !!
🌻🌹💐shubh ratri💐🌹🌻
Good Night Shayari Gujarati
2 years ago
લાગણી એટલે..... માણસની અંદર રહેલા
લાગણી એટલે.....
માણસની અંદર રહેલા
માણસનું સરનામું !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
lagani etale.....
manas ni andar rahela
manas nu saranamu !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
સ્મિત ફરક્યું હોઠો પર ને
સ્મિત ફરક્યું હોઠો પર
ને તમારી યાદ આવી ગઈ,
બસ આટલું જ લખ્યું ત્યાં
તો હિચકી આવી ગઈ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
smit farakyu hotho par
ne tamari yad aavi gai,
bas aatalu j lakhyu tya
to hichaki aavi gai !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો
ઓવરટેક કરવામાં
થોડું ધ્યાન રાખજો સાહેબ,
સૌથી આગળ ક્યાંક એકલું
ના થઇ જવાય !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
overtek karavama
thodu dhyan rakhajo saheb,
sauthi agal kyank ekalu
n thai javay !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
એક સફળ વ્યક્તિ પાછળ, ઘણાં
એક સફળ
વ્યક્તિ પાછળ,
ઘણાં બધા અસફળ
વર્ષો હોય છે !!
🌸🌻🙏શુભ રાત્રી🙏🌻🌸
ek safal
vyakti pachhal,
ghana badha asafal
varsho hoy chhe !!
🌸🌻🙏shubh ratri🙏🌻🌸
Good Night Shayari Gujarati
2 years ago
સંભાળીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી
સંભાળીને રાખેલી વસ્તુ
અને ધ્યાનથી સાંભળેલી વાત,
ક્યારેક તો જરૂર કામ આવે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
sambhaline rakheli vastu
ane dhyan thi sambhaleli vat,
kyarek to jarur kam aave chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત
પોતાના ઘરમાં
જેનું હસીને સ્વાગત થાય છે,
એ જગતનો સૌથી સુખી માણસ છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
potana ghar ma
jenu hasine svagat thay chhe,
e jagat no sauthi sukhi manas chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
ખોટું બોલીને મનમાં ઘુટાવું એના
ખોટું બોલીને
મનમાં ઘુટાવું એના કરતા,
બીજાને ના ગમે પણ સાચું બોલીને
મનની શાંતિ સારી !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
khotu boline
man ma ghutavu ena karata,
bij ne na game pan sachu boline
man ni shanti sari !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
તમારું કર્મ જ તમારી સાચી
તમારું કર્મ જ
તમારી સાચી ઓળખાણ છે,
બાકી એક નામના હજારો લોકો
હોય છે આ દુનિયામાં !!
🌻💐🌹શુભ રાત્રી🌹💐🌻
tamaru karm j
tamari sachi olakhan chhe,
baki ek nam na hajaro loko
hoy chhe duniyama !!
🌻💐🌹shubh ratri🌹💐🌻
Good Night Shayari Gujarati
2 years ago