Teen Patti Master Download
એવા લોકો સાથે રહો જે

એવા લોકો સાથે રહો
જે તમારી સાથે રહેવા માંગે છે,
એવા લોકોથી દુર રહો જેની સાથે
તમે રહેવા માંગો છો !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

ev loko sathe raho
je tamari sathe raheva mange chhe,
eva lokothi dur raho jeni sathe
tame raheva mango chho !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

મીઠું સ્મિત તીખો ગુસ્સો અને

મીઠું સ્મિત તીખો
ગુસ્સો અને ખારા આંસુ,
આ ત્રણેયથી બનતી વાનગી
એટલે જિંદગી !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

mithu smit tikho
gusso ane khara aansu,
traney thi banati vanagi
etale jindagi !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

ધૈર્ય એકલું આવે છે ને

ધૈર્ય એકલું આવે છે
ને ઘણુબધું આપીને જાય છે,
ક્રોધ એકલો આવે છે ને બધું
સાથે લઈને જાય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

dhairy ekalu aave chhe
ne ghanubadhu aapine jay chhe,
krodh ekalo aave chhe ne badhu
sathe laine jay chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

દુનિયામાં શીખવા જેવી એક કળા,

દુનિયામાં
શીખવા જેવી એક કળા,
યોગ્ય સમયે
ના પડવાની કળા !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

duniyama
shikhava jevi ek kala,
yogy samaye
na padavani kala !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

બસ પોતાની જાત ઉપર વિશ્વાસ

બસ પોતાની
જાત ઉપર વિશ્વાસ રાખો,
એક દિવસ એવો પણ આવશે
જયારે ઘડિયાળ બીજાની પણ
સમય આપણો હશે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

bas potani
jat upar vishvas rakho,
ek divas evo pan aavashe
jayare ghadiyal bijani pan
samay aapano hashe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

બધી વાત મનમાં લઇ ફરશો

બધી વાત મનમાં લઇ
ફરશો તો રડવું જ આવશે,
જે જેવા છે એમની સાથે એવા
બનીને રહેશો તો મજા આવશે !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷

badhi vat man ma lai
farasho to radavu j aavashe,
je jeva chhe emani sathe eva
banine rahesho to maja aavashe !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷

સંસ્કારની ખાલી વાતો જ થાય

સંસ્કારની ખાલી
વાતો જ થાય છે સાહેબ,
સાચી હકીકત તો વ્યક્તિના
સંપર્કમાં આવવાથી જ
ખબર પડે છે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺

sanskar ni khali
vato j thay chhe saheb,
sachi hakikat to vyaktina
sampark ma aavavathi j
khabar pade chhe !!
🌺💐🙏shubh ratri🙏💐🌺

આપણા સ્મિતથી પરિસ્થિતિ બદલવી જોઈએ,

આપણા સ્મિતથી
પરિસ્થિતિ બદલવી જોઈએ,
ના કે પરિસ્થિતિના કારણે
આપણું સ્મિત !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

aapana smit thi
paristhiti badalavi joie,
na ke paristhitina karane
aapanu smit !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

રોજ નવી સવાર તમને મોજથી

રોજ નવી સવાર તમને
મોજથી જીવવા માટે આપે છે,
ના કે જુનું બધું યાદ કરીને આખા
દિવસની પથારી ફેરવવા !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

roj navi savar tamane
moj thi jivava mate aape chhe,
na ke junu badhu yad karine aakha
divas ni pathari feravava !!
💐🌹💐shubh ratri💐🌹💐

"વાંક" કોનો હતો એનાથી કોઈ

"વાંક" કોનો હતો એનાથી
કોઈ ફેર નથી પડતો સાહેબ,
"નિર્ણય" હંમેશા કુદરતનો હોય છે
જે દરેકને ભોગવવો પડે છે !!
🍀🌱🙏શુભ રાત્રી🙏🌱🍀

"vank" kono hato enathi
koi fer nathi padato saheb,
"nirnay" hammesha kudarat no hoy chhe
je darek ne bhogavavo pade chhe !!
🍀🌱🙏shubh ratri🙏🌱🍀

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.