
ભૂલી જવું એ પણ ઉપકાર
ભૂલી જવું એ પણ
ઉપકાર જ છે ભગવાનનો,
નહીંતર આ યાદો તો માણસને
પાગલ કરી નાખે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
bhuli javu e pan
upakar j chhe bhagavan no,
nahintar aa yado to manas ne
pagal kari nakhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
કાશ બાળપણના એ દિવસો પાછા
કાશ બાળપણના એ
દિવસો પાછા આવી જાય,
જ્યાં કોઈ ચિંતા વગર
આરામથી સુઈ જતા !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
kash balapan na e
divaso pachha aavi jay,
jya koi chinta vagar
aaram thi sui jata !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
સફળતા માટે તો સંઘર્ષ જ
સફળતા માટે
તો સંઘર્ષ જ જોઈએ,
કિસ્મત તો ખાલી સટ્ટો
રમવામાં કામ લાગે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
safalata mate
to sangharsh j joie,
kismat to khali satto
ramavama kam lage !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
પોતાને ખરાબ કહેવાની કોઈની હિંમત
પોતાને ખરાબ કહેવાની
કોઈની હિંમત નથી રહી,
એટલે બધા કહે છે કે
જમાનો ખરાબ છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
potane kharab kahevani
koini himmat nathi rahi,
etale badha kahe chhe ke
jamano kharab chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
કંઈ વાર ના લાગે અલગ
કંઈ વાર ના લાગે
અલગ થવામાં,
બસ એક થવામાં જ
વખત લાગે છે સાહેબ !!
🌸💐🙏શુભ રાત્રી🙏💐🌸
kai var na lage
alag thavama,
bas ek thavama j
vakhat lage chhe saheb !!
🌸💐🙏shubh ratri🙏💐🌸
Good Night Shayari Gujarati
2 years ago
ઓછું બોલનાર વ્યક્તિના, શબ્દો બહુ
ઓછું બોલનાર વ્યક્તિના,
શબ્દો બહુ કિંમતી હોય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
ochhu bolanar vyaktina,
shabdo bahu kimmati hoy chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
સંબંધ અને રસ્તાઓ ત્યારે પુરા
સંબંધ અને રસ્તાઓ
ત્યારે પુરા થઇ જાય છે,
જયારે પગ નહીં પણ
દિલ થાકી જાય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
sambandh ane rastao
tyare pura thai jay chhe,
jayare pag nahi pan
dil thaki jay chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
ઝુંપડીને મહેલ બનતા ક્યાં વાર
ઝુંપડીને મહેલ બનતા
ક્યાં વાર લાગે છે,
બસ એકાદ દ્વારકાધીશ જેવો
મિત્ર હોવો જોઈએ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
zupadine mahel banata
kya var lage chhe,
bas ekad dvarakadhish jevo
mitr hovo joie !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
જે વ્યક્તિ તમારી કદર નથી
જે વ્યક્તિ તમારી કદર
નથી કરતી એની માટે તમે રડો છો,
અને જે વ્યક્તિને તમારી કદર છે
એને તમે રડાવો છો !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
je vyakti tamari kadar
nathi karati eni mate tame rado chho,
ane je vyaktine tamari kadar chhe
ene tame radavo chho !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago
દુઃખીને મદદ કરવા લંબાયેલો એક
દુઃખીને મદદ કરવા
લંબાયેલો એક હાથ,
પ્રાર્થના કરવા જોડાયેલા
બે હાથ કરતા વધુ સાર્થક છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
dukhine madad karava
lambayelo ek hath,
prarthana karava jodayela
be hath karata vadhu sarthak chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago