Teen Patti Master Download
જયારે સંતોષરૂપી ધન મળી જાય

જયારે સંતોષરૂપી
ધન મળી જાય સાહેબ,
બીજા બધા ધન ધૂળ
સમાન લાગે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

jayare santosharupi
dhan mali jay saheb,
bija badha dhan dhul
saman lage chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

કોઈનો સારો અને સરળ સ્વભાવ

કોઈનો સારો
અને સરળ સ્વભાવ એની
કમજોરી નથી હોતી સાહેબ,
પણ એ એને મળેલા
સંસ્કાર હોય છે !!
🌷🌹🌻શુભ રાત્રી🌻🌹🌷

koino saro
ane saral svabhav eni
kamajori nathi hoti saheb,
pan e ene malela
sanskar hoy chhe !!
🌷🌹🌻shubh ratri🌻🌹🌷

કોઈનો સંગ કરતા પહેલા, એ

કોઈનો સંગ કરતા પહેલા,
એ જોઈ લેજો કે એના
રંગ કેટલા છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

koino sang karata pahela,
e joi lejo ke ena
rang ketala chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

સમય સાથે બદલાઈ જવું જોઈએ,

સમય સાથે
બદલાઈ જવું જોઈએ,
કેમ કે સમય બદલાવાનું
શીખવે છે ઉભા રહેવાનું નહીં !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

samay sathe
badalai javu joie,
kem ke samay badalavanu
shikhave chhe ubha rahevanu nahi !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

બધાને બીજી તક મળવાનો હક

બધાને બીજી તક
મળવાનો હક છે,
પણ એ જ ભૂલ બીજીવાર
કરવા માટે નહિ !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺

badhane biji tak
malavano hak chhe,
pan e j bhul bijivar
karava mate nahi !!
🌺💐🙏shubh ratri🙏💐🌺

===================== દુનિયાને તમારા વિચારોથી નહીં,

=====================
દુનિયાને તમારા વિચારોથી નહીં,
તમારા કામથી જ મતલબ છે !!
======:-શુભ રાત્રી-:======

=====================
duniyane tamara vicharothi nahi,
tamara kam thi j matalab chhe !!
======:-shubh ratri-:======

શોધશો તો જ રસ્તો મળશે

શોધશો તો જ
રસ્તો મળશે સાહેબ,
બાકી મંજિલને ટેવ નથી
સામે ચાલીને આવવાની !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

sodhasho to j
rasto malashe saheb,
baki manjil ne tev nathi
same chaline aavavani !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

જે સમય પૂરો થઇ ગયો

જે સમય પૂરો
થઇ ગયો એ એક સપનું હતું,
પણ જે સમય આવવાનો છે
એ તમારો જ હશે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

je samay puro
thai gayo e ek sapanu hatu,
pan je samay aavavano chhe
e tamaro j hashe !!
💐🌹💐shubh ratri💐🌹💐

દુનિયા મને શું આપશે એવું

દુનિયા મને શું આપશે એવું
વિચારનારા "મેનેજર" બને છે,
પણ હું દુનિયાને શું આપીશ એવું
વિચારનારા "લીડર" બને છે !!
🍁🌷🙏શુભ રાત્રી🙏🌷🍁

duniya mane shu aapashe evu
vicharanara "menejar" bane chhe,
pan hu duniyane shu aapish evu
vicharanara "lidar" bane chhe !!
🍁🌷🙏shubh ratri🙏🌷🍁

પોતાની આદત પ્રમાણે ચાલવામાં એટલી

પોતાની આદત પ્રમાણે
ચાલવામાં એટલી ભૂલ નથી થતી,
જેટલી દુનિયા નો ખ્યાલ અને લોકો શું
કેહશે એ મનમાં રાખવાથી થાય છે !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺

potani aadat pramane
chalavama etali bhul nathi thati,
jetali duniya no khyal ane loko shu
kehashe e man ma rakhavathi thay chhe !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.