Teen Patti Master Download
માણસ પોતાની નજરમાં સાચો હોવો

માણસ પોતાની નજરમાં
સાચો હોવો જોઈએ,
બાકી આ દુનિયા તો
ભગવાનથી પણ દુઃખી છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

manas potani najar ma
sacho hovo joie,
baki aa duniya to
bhagavan thi pan dukhi chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

જિંદગીમાં એ વ્યક્તિને ક્યારેય ના

જિંદગીમાં એ
વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જે ગુસ્સે પણ થાય અને
મનાવતા પણ હોય !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

jindagima e
vyaktine kyarey na khota,
je gusse pan thay ane
manavata pan hoy !!
💐🌹💐shubh ratri💐🌹💐

જે પોતાની જાતને ઓળખતા થઇ

જે પોતાની જાતને
ઓળખતા થઇ જાય,
એમને બીજાઓથી બહુ
ફરિયાદ નથી રહેતી !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹

je potani jat ne
olakhata thai jay,
emane bijaothi bahu
fariyad nathi raheti !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹

જિંદગી પણ એક રાત જેવી

જિંદગી પણ એક રાત જેવી છે,
જે મળી જાય એ પોતાનું અને
જે ના મળે એ બસ એક સપનું !!
🌷🌹🙏શુભ રાત્રી🙏🌹🌷

jindagi pan ek rat jevi chhe,
je mali jay e potanu ane
je na male e bas ek sapanu !!
🌷🌹🙏shubh ratri🙏🌹🌷

એવું નથી કે સંવાદ વગરના

એવું નથી
કે સંવાદ વગરના
સંબંધો કાચા હોય છે,
સમજી શકો તો આંખોને
પણ વાચા હોય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

evu nathi
ke sanvad vagar na
sambandho kacha hoy chhe,
samaji shako to aankhone
pan vacha hoy chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

જો સપનાઓને હકીકતમાં જીવવાની ચાહત

જો સપનાઓને
હકીકતમાં જીવવાની ચાહત છે,
તો મુસીબતોથી કોઈ ફર્ક નથી
પડતો સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

jo sapanaone
hakikat ma jivavani chahat chhe,
to musibatothi koi fark nathi
padato saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

કિંમતી તો ઘણું બધું હોય

કિંમતી તો
ઘણું બધું હોય છે જીવનમાં,
પણ અમુક વસ્તુની કિંમત ફક્ત
સમય જ સમજાવી શકે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

kimmati to
ghanu badhu hoy chhe jivan ma,
pan amuk vastuni kimmat fakt
samay j samajavi shake !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

લાગણીનું તો છે ઘાસ જેવું,

લાગણીનું તો છે ઘાસ જેવું,
ઉગી આવે જ્યાં મળે ભીનાશ જેવું !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

laganinu to chhe ghas jevu,
ugi aave jya male bhinash jevu !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

આપણી ઈચ્છાઓથી પણ વધારે, સુંદર

આપણી
ઈચ્છાઓથી પણ વધારે,
સુંદર હોય છે
ઈશ્વરની યોજનાઓ !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

aapani
ichchhaothi pan vadhare,
sundar hoy chhe
ishvar ni yojanao !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

જિંદગીના દિવસો વધારવા હોય, તો

જિંદગીના
દિવસો વધારવા હોય,
તો વિચારવાના કલાકો
ઘટાડી દો !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

jindagina
divaso vadharava hoy,
to vicharavana kalako
ghatadi do !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.