
ચોકલેટની મીઠાશ જીભ પર એક
ચોકલેટની
મીઠાશ જીભ પર
એક મિનીટ માટે રહે છે,
પણ સારા વ્યક્તિની મીઠાશ
હૃદયમાં જિંદગીભર રહે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
chocolate ni
mithash jibh par
ek minute mate rahe chhe,
pan sara vyaktini mithash
radayma jindagibhar rahe chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
કોઈપણ સંબંધને ત્યારે જ સાચો
કોઈપણ સંબંધને
ત્યારે જ સાચો માનજો,
જયારે એ તમારા નિષ્ફળ
ગયા પછી પણ ટકી રહે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
koipan sambandhne
tyare j sacho manajo,
jayare e tamara nishfal
gaya pachhi pan taki rahe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
બુદ્ધિશાળી તો દુનિયામાં બધા લોકો
બુદ્ધિશાળી તો દુનિયામાં
બધા લોકો હોય છે સાહેબ,
બસ લાગણીઓ અને
વિશ્વાસમાં છેતરાઈ જાય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
budhdhishali to duniyama
badha loko hoy chhe saheb,
bas laganio ane
vishvasma chhetarai jay chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
ઈશ્વરના લેખ ક્યારેય પણ ખોટા
ઈશ્વરના લેખ
ક્યારેય પણ ખોટા નથી હોતા,
દુર એને જ કરે છે જે આપણી
લાયક નથી હોતા !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
ishvarna lekh
kyarey pan khota nathi hota,
dur ene j kare chhe je aapani
layak nathi hota !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
શું કરવું કે ના કરવું
શું કરવું કે ના કરવું
એ તમારા હાથની વાત છે,
બાકી કોઈના હાથની કઠપૂતળી
ક્યારેય ના બનતા !!
🌻🌸🙏શુભ રાત્રી🙏🌸🌻
shu karavu ke na karavu
e tamara hathni vat chhe,
baki koina hathni kathputali
kyarey na banata !!
🌻🌸🙏shubh ratri🙏🌸🌻
Good Night Shayari Gujarati
2 years ago
લાઈફમાં બીજું કંઈ હોય કે
લાઈફમાં બીજું કંઈ
હોય કે ના હોય સાહેબ,
પણ મૂડ ઠીક કરવા એક
દોસ્ત તો હોવો જ જોઈએ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
life ma biju kai
hoy ke na hoy saheb,
pan mood thik karava ek
dost to hovo j joie !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
સુખમાં રહેલું દુઃખ જોઈ શકો,
સુખમાં રહેલું
દુઃખ જોઈ શકો,
તો દુઃખમાં રહેલું સુખ
દેખાઈ જ આવે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
sukhma rahelu
dukh joi shako,
to dukhma rahelu sukh
dekhai j aave !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
ખાલી વિશ્વાસ હોવો જોઈએ સાહેબ,
ખાલી વિશ્વાસ
હોવો જોઈએ સાહેબ,
જિંદગી તો ગમે ત્યાંથી
શરુ થઇ શકે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
khali vishvas
hovo joie saheb,
jindagi to game tyathi
sharu thai shake chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
હૈયામાં હાક હોવી જોઈએ કાંઈક
હૈયામાં હાક હોવી જોઈએ
કાંઈક કરી બતાવાની,
બાકી, 2 હાથ અને 2 પગ વાળાને
પણ ભીખ માંગતા જોયા છે !!
🌻🙏શુભ રાત્રી🙏🌻
haiyama hak hovi joie
kaik kari batavani,
baki, 2 hath ane 2 pag valane
pan bhikh mangata joy chhe !!
🌻🙏shubh ratri🙏🌻
Good Night Shayari Gujarati
2 years ago
જાણીતું થવું સહેલું છે સાહેબ,
જાણીતું થવું
સહેલું છે સાહેબ,
પણ કોઈનું વહાલું થવું
ઘણું અઘરું છે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
janitu thavu
sahelu chhe saheb,
pan koinu vahalu thavu
ghanu agharu chhe !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
2 years ago